પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો
June 10th, 11:50 pm
પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યોસાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની સત્તાવાર મુલાકાત અંગે સંયુક્ત નિવેદન
May 22nd, 09:31 pm
ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શ્રી નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સે 20-23 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે યુરોપિયન યુનિયનની કાઉન્સિલના સાયપ્રસના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે.