ભારતના CWG ચેમ્પિયન્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
August 10th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લા એક દાયકામાં ભારતીય રમતગમતના બદલાતા પરિદ્રશ્યનું અવલોકન કર્યું હતું અને હાઇલાઇટ કર્યું હતું કે તેમના 12 થી 13 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રમતવીરોનું સ્વાગત કરવું એ એક નિયમિત અને પ્રિય પરંપરા રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ માટે સતત વિજય મેળવવામાં ભારતીય રમતવીરોના સમર્પિત પ્રયાસો અને સતત સફળતાઓ નિયમિત પ્રમોશનલ સલાહ કરતાં યુવા શાળાના વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે પ્રેરણા આપે છે. શાળાઓમાં જઈને આપણે જે કહી શકીએ તેના કરતાં તમારો મેડલ તેમને વધુ પ્રેરણા આપે છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે સંવાદ કર્યો
August 10th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લા એક દાયકામાં ભારતીય રમતગમતના બદલાતા પરિદ્રશ્યનું અવલોકન કર્યું હતું અને હાઇલાઇટ કર્યું હતું કે તેમના 12 થી 13 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રમતવીરોનું સ્વાગત કરવું એ એક નિયમિત અને પ્રિય પરંપરા રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ માટે સતત વિજય મેળવવામાં ભારતીય રમતવીરોના સમર્પિત પ્રયાસો અને સતત સફળતાઓ નિયમિત પ્રમોશનલ સલાહ કરતાં યુવા શાળાના વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે પ્રેરણા આપે છે. શાળાઓમાં જઈને આપણે જે કહી શકીએ તેના કરતાં તમારો મેડલ તેમને વધુ પ્રેરણા આપે છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓનું સ્વાગત કર્યું
August 09th, 10:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2026ના ભારતના ઉત્કૃષ્ટ મેડલ વિજેતાઓનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ રમતવીરો સાથે વાતચીત કરી અને રમતોના તેમના અનુભવો સાંભળ્યા.પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દળના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો
August 03rd, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દળના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ મહિલાઓની 63 કિગ્રા જુડોમાં બ્રોન્ઝ જીતવા બદલ ઉન્નતિ શર્માને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 63 કિગ્રા જુડો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ઉન્નતિ શર્માને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પુરુષોની 5000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુલવીર સિંહને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 5000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુલવીર સિંહને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પુરુષોની 90+ કિગ્રા બોક્સિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ નરેન્દર બરવાલને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 90+ કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ નરેન્દર બરવાલને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ 80 કિગ્રા મેન્સ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા
August 02nd, 11:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 80 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પુરુષોની 60 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સચિન સિવાચને અભિનંદન પાઠવ્યા
August 02nd, 01:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 60 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સચિન સિવાચને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મહિલાઓની 75 કિગ્રા બોક્સિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ લવલીના બોરગોહેનને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 75 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ લવલીના બોરગોહેનને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મહિલાઓની 70 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અરુંધતી ચૌધરીને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 70 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અરુંધતી ચૌધરીને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મહિલાઓની 60 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રિયા ઘંઘાસને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 60 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ પ્રિયા ઘંઘાસને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મહિલાઓની 51 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાક્ષીને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 51 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સાક્ષીને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પમેન્સ શૉટ પુટ F57 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સોમન રાણાને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેન્સ શૉટ પુટ F57 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સોમન રાણાને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પુરુષોની 55 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર જીતવા બદલ જાડુમણી સિંહ માંડેંગબામને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026 માં પુરુષોની 55 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ જાડુમણી સિંહ માંડેંગબામને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પુરુષોની શૉટ પુટ F57માં સિલ્વર જીતવા બદલ શુભમ જુયાલને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની શૉટ પુટ F57 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ શુભમ જુયાલને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સેલ્વા પ્રભુ થિરુમારનને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સેલ્વા પ્રભુ થિરુમારનને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પુરુષોની ત્રિપલ જમ્પમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રવીણ ચિત્રવેલને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની ત્રિપલ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રવીણ ચિત્રવેલને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મહિલાઓની 57 kg બોક્સિંગમાં ગોલ્ડ જીતવા બદલ જૈસ્મીન લેમ્બોરિયાને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 57 kg બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવા બદલ જૈસ્મીન લેમ્બોરિયાને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 54 kg બોક્સિંગમાં ગોલ્ડ જીતવા બદલ પ્રીતિને અભિનંદન પાઠવ્યા
August 02nd, 12:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 54 kg બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવા બદલ પ્રીતિને અભિનંદન પાઠવ્યા છે.