પ્રધાનમંત્રીએ સમ્રાટ પેરુમ્બિદુગુ મુથરૈયાર IIના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવાનું કર્યું સ્વાગત
December 14th, 10:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ થિરુ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા સમ્રાટ પેરુમ્બિદુગુ મુથરૈયર II (સુવરન મારન)ના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્"ની 150મી વર્ષગાંઠના વર્ષભરના સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે
November 06th, 02:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 નવેમ્બર, 2025ના રોજ સવારે 9.30 વાગ્યે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ના વર્ષભરના સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે.પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની માલદીવની રાજકીય યાત્રા
July 26th, 07:19 am
માલદીવને લાઇન ઓફ ક્રેડિટ (LoC)માં રૂ. 4,850 કરોડનો વધારોભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સ્ટેમ્પનું વિમોચન
July 25th, 09:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુએ ભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સ્ટેમ્પનું વિમોચન કર્યું હતું.