પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ દરમિયાન સશસ્ત્ર દળોની કાર્યકારી તૈયારી વધારવા માટે સંયુક્તતા, આત્મનિર્ભરતા અને નવીનતા પર ભાર મૂક્યો
September 15th, 03:34 pm
પ્રધાનમંત્રીએ આજે કોલકાતામાં 16મી સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. દર બે વર્ષમાં એક વાર આયોજિત આ પરિષદ સશસ્ત્ર દળોનું સર્વોચ્ચ સ્તરનું વિચારમંથન મંચ છે, જે દેશના ટોચના નાગરિક અને લશ્કરી નેતૃત્વને વિચારોનું આદાન-પ્રદાન કરવા અને ભારતની લશ્કરી તૈયારીના ભાવિ વિકાસ માટે પાયો નાખવા માટે એકસાથે લાવે છે. આ પરિષદની થીમ 'સુધારણાનું વર્ષ - ભવિષ્ય માટે પરિવર્તન' છે, જે સશસ્ત્ર દળોના ચાલુ આધુનિકીકરણ અને પરિવર્તનને અનુરૂપ છે.પ્રધાનમંત્રી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
September 12th, 02:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે.પીએમ મધ્યપ્રદેશના ભોપાલમાં કમ્બાઈન્ડ કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લીધો
April 01st, 08:36 pm
કોન્ફરન્સમાં ત્રણેય સશસ્ત્ર દળોના કમાન્ડરો અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ભાગીદારી જોવા મળી હતી. વિચાર-વિમર્શમાં યોગદાન આપનાર આર્મી, નેવી અને એરફોર્સના સૈનિકો, ખલાસીઓ અને એરમેન સાથે પણ સમાવિષ્ટ અને અનૌપચારિક વાર્તાલાપ યોજાયો હતો.પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયામાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સના સમાપન સમારંભને સંબોધન કર્યું
March 06th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કેવડિયા ખાતે સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સના સમાપન સમારંભને સંબોધન કર્યું હતું.PM to visit Kerala
December 14th, 10:38 am