આંધ્રપ્રદેશના અમરાવતીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 02nd, 03:45 pm
આંધ્રપ્રદેશના રાજ્યપાલ સૈયદ અબ્દુલ નઝીર જી, મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રી ચંદ્રાબાબુ નાયડુ જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી ઉર્જાવાન પવન કલ્યાણ જી, રાજ્ય સરકારના મંત્રીઓ, બધા સાંસદો અને ધારાસભ્યો, અને આંધ્રપ્રદેશના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અમરાવતીમાં 58,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
May 02nd, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના અમરાવતીમાં 58,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કર્યું કે તેઓ અમરાવતીની પવિત્ર ભૂમિ પર ઉભા રહીને માત્ર એક શહેર જ નહીં પરંતુ એક સ્વપ્ન સાકાર થતું જુએ છે - એક નવી અમરાવતી, એક નવી આંધ્ર. અમરાવતી એક એવી ભૂમિ છે જ્યાં પરંપરા અને પ્રગતિ એકસાથે ચાલે છે, તેના બૌદ્ધ વારસાની શાંતિ અને વિકસિત ભારતનું નિર્માણ કરવાની ઉર્જા બંનેને સ્વીકારે છે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું કે આજે, પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટ્સ ફક્ત કોંક્રિટ માળખાઓ વિશે નથી પરંતુ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકાસ માટેના ભારતના દ્રષ્ટિકોણનો મજબૂત પાયો છે. પ્રધાનમંત્રી મોદીએ ભગવાન વીરભદ્ર, ભગવાન અમરાલિંગેશ્વર અને તિરુપતિ બાલાજીને પ્રાર્થના કરીને આંધ્રપ્રદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ 46મી પ્રગતિ વાર્તાલાપની અધ્યક્ષતા કરી
April 30th, 08:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવતા અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 46મી આવૃત્તિ બેઠકની અધ્યક્ષતા કરી હતી.Delhi needs a government that works in coordination, not one that thrives on conflicts: PM Modi
January 31st, 03:35 pm
Addressing the huge rally in New Delhi’s Dwarka, PM Modi said, “Delhi needs a double-engine government at both the Centre and the state. You gave Congress years to govern, then the AAP-da took over Delhi. Now, give me the chance to serve Delhi with a double-engine government. I guarantee you that the BJP will leave no stone unturned in Delhi’s development. If this AAP-da continues, Delhi will keep falling behind in development. Delhi needs a government that believes in coordination, not confrontation.”PM Modi electrifies New Delhi’s Dwarka Rally with a High-Octane speech
January 31st, 03:30 pm
Addressing the huge rally in New Delhi’s Dwarka, PM Modi said, “Delhi needs a double-engine government at both the Centre and the state. You gave Congress years to govern, then the AAP-da took over Delhi. Now, give me the chance to serve Delhi with a double-engine government. I guarantee you that the BJP will leave no stone unturned in Delhi’s development. If this AAP-da continues, Delhi will keep falling behind in development. Delhi needs a government that believes in coordination, not confrontation.”The people of Delhi have suffered greatly because of AAP-da: PM Modi during Mera Booth Sabse Mazboot programme
January 22nd, 01:14 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.PM Modi Interacts with BJP Karyakartas Across Delhi under Mera Booth Sabse Mazboot via NaMo App
January 22nd, 01:00 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.સ્વચ્છ ભારત મિશનના શુભારંભના 10 વર્ષ પૂરા થવા પર, પ્રધાનમંત્રી 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત દિવસ 2024માં ભાગ લેશે
September 30th, 08:59 pm
સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન આંદોલોમાંથી એક - સ્વચ્છ ભારત મિશન – ના શુભારંભના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે 155મી ગાંધી જયંતિના અવસરે સવારે લગભગ 10 વાગ્યે, વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવજાત અને બાળ મૃત્યુદર ઘટાડવામાં સ્વચ્છ ભારત મિશનની અસરને પ્રકાશિત કરતો વૈજ્ઞાનિક અહેવાલ શેર કર્યો
September 05th, 04:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે સ્વચ્છ ભારત મિશન જેવા પ્રયત્નોની અસરને પ્રકાશિત કરતો એક વૈજ્ઞાનિક અહેવાલ શેર કર્યો છે.પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કા II હેઠળ ઉત્તર પ્રદેશના તમામ ગામો માટે ODF પ્લસ સ્ટેટસની પ્રશંસા કરી
September 29th, 10:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કા II હેઠળ ઉત્તર પ્રદેશના સો ટકા ગામડાઓ દ્વારા હાંસલ કરેલ ODF (ખુલ્લામાં શૌચ મુક્ત) પ્લસ દરજ્જાની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ નાગરિકોને 1 ઑક્ટોબર, 2023ના રોજ શ્રમદાનમાં જોડાવા વિનંતી કરી
September 29th, 10:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1લી ઑક્ટોબર 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છ ભારતના ભાગ રૂપે સ્વચ્છતા પહેલ શ્રમદાનમાં જોડાવા નાગરિકોને વિનંતી કરી છે.રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ કન્વેન્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન
June 05th, 09:46 pm
વિશ્વભરના રોટેરિયનોનો વિશાળ પરિવાર, પ્રિય મિત્રો, નમસ્તે! રોટરી ઇન્ટરનેશનલ કન્વેન્શનને સંબોધતા મને આનંદ થાય છે. આ વ્યાપની દરેક રોટરી સભા એક મિની-ગ્લોબલ એસેમ્બલી જેવી હોય છે. વિવિધતા અને જીવંતતા એમાં હોય છે. તમે બધા રોટેરિયનો તમારાં પોતાનાં ક્ષેત્રમાં સફળ છો. તેમ છતાં, તમે તમારી જાતને ફક્ત કામ કરવા માટે મર્યાદિત નથી કરી. આપણા ગ્રહને બહેતર બનાવવાની તમારી ઈચ્છા તમને આ પ્લેટફોર્મ પર એકસાથે લાવી છે. તે સફળતા અને સેવાનું સાચું મિશ્રણ છે.પ્રધાનમંત્રીએ રોટરી ઇન્ટરનેશન વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું
June 05th, 09:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું હતું. રોટ્રીઅન્સને સફળતા અને સેવાનો સાચો સમન્વય ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આટલા મોટાપાયાના દરેક રોટરી સંમેલનો મિની-ગ્લોબલ એસેમ્બલી જેવા છે. તેમાં વિવિધતા અને જીવંતતા છે.”પ્રધાનમંત્રી શ્રીએ યાત્રાધામોને સ્વચ્છ રાખવાની ભક્તોની ભાવનાની પ્રશંસા કરી
May 30th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રીએ શ્રદ્ધાળુઓમાં પૂજા સ્થાનોને સ્વચ્છ રાખવાની વધતી જતી ભાવનાની પ્રશંસા કરી છે.Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat
May 29th, 11:30 am
During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.પ્રધાનમંત્રી શ્રી 19મી મેના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત 'યુવા શિબિર'ને સંબોધિત કરશે
May 18th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી મે 2022ના રોજ સવારે 10:30 વાગ્યે વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત 'યુવા શિબિર'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ અને શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ઈન્દોરમાં ઘન કચરા આધારિત ગોબર-ધન પ્લાન્ટના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 04:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં “ગોબર-ધન (બાયો-સીએનજી) પ્લાન્ટ”નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ સી. પટેલ; મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ; કેન્દ્રીય મંત્રીઓ શ્રી હરદીપ સિંહ પુરી, ડૉ. વીરેન્દ્ર કુમાર અને શ્રી કૌશલ કિશોર સહિત અન્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ ઈન્દોરમાં મ્યુનિસિપલ ઘન કચરા આધારિત ગોબર-ધન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
February 19th, 01:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં “ગોબર-ધન (બાયો-સીએનજી) પ્લાન્ટ”નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ સી. પટેલ; મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ; કેન્દ્રીય મંત્રીઓ શ્રી હરદીપ સિંહ પુરી, ડૉ. વીરેન્દ્ર કુમાર અને શ્રી કૌશલ કિશોર સહિત અન્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તરપ્રદેશમાં શાહજહાનપુર ખાતે ગંગા એક્સપ્રેસવેની શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 18th, 06:20 pm
શ્રી બાબા વિશ્વનાથ અને ભગવાન પરશુરામના ચરણોમાં મારા પ્રણામ, જય ગંગા મૈયા કી, હર હર ગંગે, ઉત્તરપ્રદેશના તેજસ્વી અને ઉર્જાવાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સાથી બીએલ વર્માજી, સંસદમાં મારા સહયોગી સંતોષ ગંગવારજી, ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી સુરેશ કુમાર ખન્નાજી, સતિષ મહાનાજી, જીતિન પ્રસાદજી, મહેશચંદ્ર ગુપ્તાજી, ધર્મવીર પ્રજાપતિજી, સંસદના મારા અન્ય સહયોગી સભ્યો, ઉત્તરપ્રદેશ વિધાનસભા અને વિધાન પરિષદના અન્ય સાથીઓ, પંચાયતના સભ્યો અને અહીંયા મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો
December 18th, 01:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી બી.એલ. વર્મા તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.