India-Israel partnership has stood the test of time: PM Modi at the India-Israel Joint Press Meet
February 26th, 03:30 pm
In his remarks during the India-Israel Joint Press Meet, PM Modi expressed his happiness at visiting Israel. He highlighted the historic decision to elevate the India-Israel time-tested partnership to a Special Strategic Partnership. He noted that discussions were held on giving new direction and greater momentum to cooperation across sectors between the two countries. The PM reiterated his firm commitment against terrorism and welcomed the Gaza Peace Plan.કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 11th, 02:45 pm
2026ના પ્રારંભ પછી આ મારો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે. અને સુખદ એટલા માટે પણ છે કારણ કે 2026 ની મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને થઈ છે. અને હવે હું રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. એટલે કે વિકાસ પણ, વિરાસત પણ, આ મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. હું દેશ અને દુનિયાભરમાંથી અહીં પધારેલા આપ સૌ સાથીઓનું વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું
January 11th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે 2026 ની શરૂઆત પછી ગુજરાતની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમણે હાઇલાઇટ કર્યું કે વહેલી સવારે તેમણે ભગવાન સોમનાથના દિવ્ય દર્શન કર્યા હતા અને હવે તેઓ રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે “વિકાસ પણ, વિરાસત પણ” નો મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દુનિયાભરમાંથી આવેલા તમામ સાથીઓનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.પરિણામોની સૂચિઃ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિની ભારત ખાતે સત્તાવાર મુલાકાત
December 05th, 05:53 pm
ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે એક રાજ્યના નાગરિકોની બીજા રાજ્યના પ્રદેશમાં અસ્થાયી શ્રમ પ્રવૃત્તિ અંગેનો કરાર થયો છે. ઉપરાંત, ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે અનિયમિત સ્થળાંતર સામે લડવા માટે સહકાર અંગેનો કરાર પણ કરવામાં આવ્યો છે.23મી ભારત - રશિયા વાર્ષિક શિખર મંત્રણા બાદનું સંયુક્ત નિવેદન
December 05th, 05:43 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન, 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક માટે 04-05 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતની રાજ્ય મુલાકાતે પધાર્યા હતા.નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યાપાર મંચમાં પ્રધાનમંત્રીના ભાષણના મૂળપાઠ
December 05th, 03:45 pm
ભારત રશિયા બિઝનેસ ફોરમ, હું માનું છું કે આજે આ કાર્યક્રમમાં આટલા મોટા પ્રતિનિધિમંડળને લાવવાનું રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે. હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અને આપ સૌની વચ્ચે હાજર રહેવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આ ફોરમમાં જોડાવા અને તેમની મૂલ્યવાન સમજ શેર કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વ્યવસાય માટે સરળ, અનુમાનિત પદ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે. ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે FTA પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કર્યું
December 05th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કર્યો હતો, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન પણ સામેલ હતા. પોતાના ભાષણમાં, પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ પુતિન, ભારત અને વિદેશના નેતાઓ અને તમામ પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું હતું કે ભારત-રશિયા વ્યાપાર મંચ રાષ્ટ્રપતિ પુતિન દ્વારા એક મોટી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એક વિશાળ પ્રતિનિધિમંડળ લઈને આવ્યા છે. તેમણે ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમની વચ્ચે આવવાનો આનંદ થયો. શ્રી મોદીએ ફોરમમાં હાજરી આપવા અને તેમની મૂલ્યવાન સમજ શેર કરવા બદલ તેમના મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો. તેમણે ભાર મૂક્યો કે વ્યવસાય માટે સરળ અને વિશ્વસનીય પ્રણાલીઓ બનાવવામાં આવી રહી છે, અને નોંધ્યું કે ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ સ્ટેટમેન્ટ
December 05th, 02:00 pm
આજે 23મી ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પાર કરી રહ્યા છે. બરાબર 25 વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આપણી Strategic Partnership (વ્યૂહાત્મક ભાગીદારી) નો પાયો નાખ્યો હતો. પંદર વર્ષ પહેલાં, 2010 માં, આપણી ભાગીદારીને Special and Privileged Strategic Partnership” (વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી)ના દરજ્જા સુધી પહોંચાડવામાં આવી હતી.PM Modi’s remarks during the joint press meet with Russian President Vladimir Putin
December 05th, 01:50 pm
PM Modi addressed the joint press meet with President Putin, highlighting the strong and time-tested India-Russia partnership. He said the relationship has remained steady like the Pole Star through global challenges. PM Modi announced new steps to boost economic cooperation, connectivity, energy security, cultural ties and people-to-people linkages. He reaffirmed India’s commitment to peace in Ukraine and emphasised the need for global unity in the fight against terrorism.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ મેક્રોને ટેલિફોન કોલ કર્યો
August 21st, 06:30 pm
આજે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફ્રેન્ચ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોનનો ફોન કોલ મળ્યો હતો.VDNKh ખાતે રોસાટોમ પેવેલિયનની પ્રધાનમંત્રીની મુલાકાત
July 09th, 04:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે આજે મોસ્કોમાં ઓલ રશિયન એક્ઝિબિશન સેન્ટર, VDNKhની મુલાકાત લીધી.બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીની ભારતની રાજકીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન
April 08th, 01:16 pm
તમે ભારતમાં ખરેખર શુભ સમયે મુલાકાત લીધી છે. पोयला बोइशाख શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. હું તમને અને બાંગ્લાદેશના ભાઈઓ અને બહેનોને નવા વર્ષની શુભકામના પાઠવું છું शुवो नबाबर्षो. તમારી મુલાકાત આપણા નાગરિકો અને આપણા દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોના વધુ એક સોનેરી યુગ शोनाली अध्यायના સૂત્રપાત સમાન છે. આપણા સંબંધો અને આપણી ભાગીદારીની સિદ્ધિઓમાં અસાધારણ પરિવર્તન તમારા મજબૂત અને નિર્ણાયક નેતૃત્વનો સ્પષ્ટ સંકેત આપે છે. વર્ષ 1971ની આઝાદીની લડતમાં પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને સન્માન આપવાનો તમારો નિર્ણય ભારતીય જનતાના હૃદયને સ્પર્શી ગયો છે. દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે કે ભય અને આતંકના આથોરમાંથી બાંગ્લાદેશને મુક્ત કરાવવા ભારતીય સૈનિકો અને बीर मुक्तिजोधा ખભેખભો લડાવીને લડ્યા હતા.