સાંગારેડી, તેલંગાણામાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 05th, 10:39 am
તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનજી, કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથી, કિશન રેડ્ડીજી, તેલંગાણા સરકારના મંત્રી કોંડા સુરેખાજી, કે વેંકટ રેડ્ડીજી, સંસદમાં મારા સાથી ડૉ કે લક્ષ્મણજી, અન્ય તમામ પ્રતિષ્ઠિત મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરી
March 05th, 10:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રોજેક્ટમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ, ઉડ્ડયન અને કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 4-6 માર્ચે તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
March 03rd, 11:58 am
4થી માર્ચે, સવારે 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી તેલંગાણાના આદિલાબાદમાં રૂ. 56,000 કરોડ કરતાં વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી તમિલનાડુના કલ્પક્કમમાં ભાવિનીની મુલાકાત લેશે.