પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રી ક્રિશ્ચિયન સ્ટોકરને ઓસ્ટ્રિયાના ફેડરલ ચાન્સેલર તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
March 04th, 11:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી ક્રિશ્ચિયન સ્ટોકરને ઑસ્ટ્રિયાના ફેડરલ ચાન્સેલર તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે ભારત-ઓસ્ટ્રિયાની ઉન્નત ભાગીદારી આગામી વર્ષોમાં સતત પ્રગતિ કરશે.