પીએમ મોદીએ 'મન કી બાત'માં દેશવાસીઓને ડિજિટલ વસ્તી ગણતરી 2027માં ભાગ લેવા અને તેને સફળ બનાવવાનો આગ્રહ કર્યો.

April 26th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, પીએમ મોદીએ પરમાણુ અને પવન ઉર્જા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભગવાન બુદ્ધના ઉપદેશો, બીટિંગ રિટ્રીટ સમારોહ, પ્રકૃતિ સંરક્ષણ, વાંસ ક્ષેત્ર, પ્રાચીન ગ્રંથો અને ગણિત ઓલિમ્પિયાડ કાર્યક્રમ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા કરી. પીએમએ ચાલુ ડિજિટલ સેન્સસ અભિયાન વિશે પણ વાત કરી અને દરેકને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો.

પ્રધાનમંત્રીએ જોસ એન્ટોનિયો કાસ્ટ રિસ્ટને ચિલીના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા

March 13th, 12:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચિલીના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવા બદલ જોસ એન્ટોનિયો કાસ્ટ રિસ્ટને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત અને ચિલી વચ્ચેના સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વેપાર, ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમની સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે. શ્રી મોદીએ કહ્યું, સફળ કાર્યકાળ માટે હાર્દિક અભિનંદન!

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ચિલીના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટનું સ્વાગત કર્યું

April 01st, 09:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ચિલીના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે ભારત-ચિલી ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ બોરિકનું સ્વાગત કરવામાં ખુશી વ્યક્ત કરી અને લેટિન અમેરિકામાં એક મુખ્ય ભાગીદાર તરીકે ચિલીના મહત્વ પર ભાર મૂક્યો.

પરિણામોની યાદીઃ ચિલીના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત

April 01st, 06:45 pm

એન્ટાર્કટિકા સહકાર પર લેટર ઓફ ઇન્ટેન્ટ

ભારત - ચિલીનું સંયુક્ત નિવેદન

April 01st, 06:11 pm

ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર પ્રજાસત્તાક ચિલીનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટ 1થી 5 એપ્રિલ, 2025 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે. આ પ્રસંગે બંને દેશો વચ્ચેનાં રાજદ્વારી સંબંધોનાં 76 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી છે. રાષ્ટ્રપતિ બોરિકની સાથે વિદેશી બાબતો, કૃષિ, ખાણ, મહિલા અને લિંગ સમાનતા અને સંસ્કૃતિ, કળા અને વારસો, સંસદ સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. રાષ્ટ્રપતિ બોરિક નવી દિલ્હી ઉપરાંત આગ્રા, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ બોરિકની આ ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ બોરિક અને પ્રધાનમંત્રી મોદી બંને નવેમ્બર 2024માં રિયો ડી જાનેરોમાં જી 20 સમિટની દરમિયાન પ્રથમ વખત મળ્યા હતા.

ચિલીના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

April 01st, 12:31 pm

રાષ્ટ્રપતિ બોરિકની આ પહેલી ભારત મુલાકાત છે અને ભારત પ્રત્યેની તેમની મિત્રતાની ભાવના અને સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા ખરેખર અદ્ભુત છે. આ માટે હું તેમને ખાસ અભિનંદન આપું છું. હું તેમનું અને તેમના પ્રતિષ્ઠિત પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.

પ્રધાનમંત્રીએ ચિલીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

November 20th, 08:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટની સાથે સાથે 19 નવેમ્બરે ચિલીના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે મુલાકાત કરી હતી.

Social Media Corner 6th September

September 06th, 07:27 pm

Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!