આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
August 20th, 09:42 pm
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
August 17th, 01:29 pm
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
August 08th, 08:53 pm
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.Chief Minister of Chhattisgarh meets Prime Minister
July 31st, 01:06 pm
Chief Minister of Chhattisgarh, Shri Vishnu Deo Sai met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 22nd, 03:24 pm
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 11th, 06:15 pm
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.તમિલનાડુના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 11th, 06:12 pm
તમિલનાડુના મુખ્યમંત્રી થિરૂ સી. જોસેફ વિજયે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.તેલંગાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 11th, 06:10 pm
તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવન્ત રેડ્ડીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 11th, 06:08 pm
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.કર્ણાટકના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 11th, 06:06 pm
કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી ડીકે શિવકુમારે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ શ્રી ડીકે શિવકુમારજીને અભિનંદન પાઠવ્યા
June 03rd, 06:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ડીકે શિવકુમારજીને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.રાજસ્થાનના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 01st, 06:52 pm
રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
May 28th, 01:59 pm
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.તામિલનાડુના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
May 27th, 06:09 pm
તામિલનાડુના મુખ્યમંત્રી, થિરુ સી. જોસેફ વિજયે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.ત્રિપુરાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
May 26th, 06:59 pm
ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક સાહાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.કેરળના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
May 26th, 12:39 pm
કેરળના મુખ્યમંત્રી શ્રી વી.ડી. સતીશને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.ઓડિશાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
May 25th, 06:02 pm
ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
May 22nd, 05:47 pm
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ (નિવૃત્ત) ભુવન ચંદ્ર ખંડુરીના અવસાન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
May 19th, 01:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ (નિવૃત્ત) ભુવન ચંદ્ર ખંડુરીના અવસાન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ શ્રી વી.ડી. સતીસનને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
May 18th, 02:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી વી.ડી. સતીસનને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.