Prime Minister greets CA fraternity on Chartered Accountants' Day
July 01st, 12:50 pm
The Prime Minister, Shri Narendra Modi, today extended his greetings to the Chartered Accountant fraternity on the occasion of Chartered Accountants' Day. Shri Modi said that Chartered Accountants have long been trusted partners in India's economic journey. He noted that through their commitment to transparency and professional excellence, they have strengthened the country's financial systems, supported businesses, encouraged entrepreneurship and inspired confidence among investors.પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ પર સીએને શુભેચ્છા પાઠવી
July 01st, 09:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ નિમિત્તે તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ ભાર મૂક્યો કે સીએની ચોકસાઈ અને કુશળતા દરેક સંસ્થા માટે જરૂરી છે.પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે પર તમામ સીએને શુભેચ્છા પાઠવી
July 01st, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ નિમિત્તે તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની કુશળતા અને વ્યૂહાત્મક આંતરદૃષ્ટિ વ્યવસાયો અને વ્યક્તિઓ માટે ફાયદાકારક છે અને આપણા આર્થિક વિકાસ અને સ્થિરતામાં નોંધપાત્ર યોગદાન આપે છે.પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડેના અવસર પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના યોગદાનની પ્રશંસા કરી
July 01st, 10:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના યોગદાનની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સીએ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
July 01st, 10:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીએ દિવસ પર તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ એક વિડિયો પણ શેર કર્યો છે જેમાં તેમણે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.પ્રધાનમંત્રીએ સીએ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભકામનાઓ પાઠવી
July 01st, 10:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભકામનાઓ પાઠવી હતી.ભારતનો રસીકરણ કાર્યક્રમ વિશ્વ માટે કેસ અધ્યયન બની શકે છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
June 27th, 11:30 am
સાથીઓ, તમે મને જવાબ મોકલો કે ન મોકલો, પણ MyGovમાં ઑલિમ્પિક પર જે ક્વિઝ છે તેમાં પ્રશ્નોના ઉત્તર મોકલશો તો ઘણાં બધાં ઈનામો જીતશો. તમે ‘Road to Tokoy Quiz’માં ભાગ લેજો. ભારતે પહેલાં કેવો દેખાવ કર્યો છે? આપણી ટૉક્યો ઑલિમ્પિક માટે કેવી તૈયારી છે? તે બધું તમે જાતે જાણો અને બીજાને પણ જણાવજો. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે આ ક્વિઝ કૉમ્પિટિશનમાં જરૂર ભાગ લેજો.PM greets Chartered Accountants on Chartered Accountants' Day
July 01st, 10:35 am
The Prime Minister, Shri Narendra Modi, has greeted Chartered Accountants on Chartered Accountants' Day.પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સડે પર ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સને શુભેચ્છા પાઠવી
July 01st, 12:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએચાર્ટર્ડએકાઉન્ટ્સડે પર ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સને અભિનંદન પાઠવ્યાં છે.Social Media Corner 2nd July 2017
July 02nd, 08:37 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!નવી દિલ્હીના આઇજીઆઇ સ્ટેડિયમમાં 1 જુલાઈ, 2017ના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે નિમિત્તે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ
July 01st, 08:07 pm
આજે Institute of Charted Accountant of India (ICAI)નો સ્થાપના દિવસ છે. તમને બધાને મારા તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છા. આજે સારો જોગાનુજોગ એ છે કે આજે તમારો સ્થાપના દિવસ છે અને ભારતના આર્થિક જગતમાં એક નવો માર્ગ પ્રશસ્ત થવાનો દિવસ છે. આજથી જ ભારતમાં જીએસટી (વસ્તુ અને સેવા વેરો – ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ) એટલે કે Good and Simple Taxની શરૂઆત પણ થઈ છે.પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડેના પ્રસંગે સંબોધન કર્યું
July 01st, 08:06 pm
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના અમલના પ્રથમ દિવસે પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર થયું હતું. તેમાં પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને દેશના આર્થિક સ્વાસ્થ્ય અને સમાજની સુખાકારી માટે ડૉક્ટર્સ સમાન ગણાવ્યા હતા. તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની તુલના આર્થિક જગતના સાધુસંતો સાથે પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તેમની ઉત્કૃષ્ટ આર્થિક કુશળતાઓ અને સમજણ માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.