કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 02:39 pm
આ ગૌરવપૂર્ણ પ્રસંગે આપ સૌ સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે. આર્ય વૈદ્ય શાળાએ આયુર્વેદના સંરક્ષણ, રક્ષણ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની 125 વર્ષની સફર દરમિયાન, આ સંસ્થાએ આયુર્વેદને એક શક્તિશાળી દવા પ્રણાલી તરીકે સ્થાપિત કર્યું છે. આ પ્રસંગે, હું આર્ય વૈદ્ય શાળાના સ્થાપક, વૈદ્ય રત્નમ પી.એસ. વારિયરના યોગદાનને યાદ કરું છું. આયુર્વેદ પ્રત્યેનો તેમનો અભિગમ અને જાહેર કલ્યાણ પ્રત્યેનું તેમનું સમર્પણ આપણને પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
January 28th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહને વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આ ગૌરવપૂર્ણ પ્રસંગે, દરેક સાથે જોડાવાનો તેમના માટે આનંદની વાત છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આર્ય વૈદ્ય શાળાએ આયુર્વેદના સંરક્ષણ, રક્ષણ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શ્રી મોદીએ નોંધ્યું કે તેની 125 વર્ષની સફરમાં, સંસ્થાએ આયુર્વેદને એક શક્તિશાળી સારવાર પ્રણાલી તરીકે સ્થાપિત કર્યો છે. તેમણે આર્ય વૈદ્ય સાલાના સ્થાપક, વૈદ્ય રત્નમ પી.એસ. વારિયરના યોગદાનને યાદ કર્યું, ભાર મૂક્યો કે આયુર્વેદ પ્રત્યેનો તેમનો અભિગમ અને જાહેર કલ્યાણ પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રેરણાદાયક છે.Narendra Modi donates for the well-being of daughters of Government employees
May 23rd, 06:06 pm
Narendra Modi donates for the well-being of daughters of Government employees