પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો

April 26th, 06:37 pm

“ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસ જીના નિધનથી દુઃખી. તેમણે ઉત્તરાખંડના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું અને ખૂબ જ ખંતથી લોકોની સેવા કરી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”