G7 સમિટ અંતર્ગત પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી
June 16th, 10:36 pm
બંને પ્રધાનમંત્રીઓએ ભારત-કેનેડા સંબંધોમાં સકારાત્મક ગતિને આવકારી હતી અને માર્ચ 2026માં પ્રધાનમંત્રી કાર્નીની ભારતની સફળ મુલાકાત પછી હાંસલ થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.ભારત-કેનેડા નેતાઓનું સંયુક્ત નિવેદન
March 02nd, 05:05 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, કેનેડાના પ્રધાનમંત્રી ધ રાઈટ ઓનરેબલ માર્ક કાર્નીએ ફેબ્રુઆરી 27 – માર્ચ 2, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. કેનેડાના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી પ્રધાનમંત્રી કાર્નીની આ પ્રથમ ભારત મુલાકાત હતી અને 2018 પછી કેનેડાના પ્રધાનમંત્રી દ્વારા ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પ્રધાનમંત્રી કાર્નીની સાથે કેનેડાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું જેમાં વરિષ્ઠ મંત્રીઓ, પ્રાંતીય નેતાઓ અને અગ્રણી CEOs સામેલ હતા.કેનેડાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત: મુલાકાતના પરિણામોની યાદી
March 02nd, 05:04 pm
કેનેડાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત: મુલાકાતના પરિણામોની યાદી