ત્રીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 09th, 12:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 જુલાઈ 2026ના રોજ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, માનનીય એન્થોની અલ્બેનીઝ સાંસદ દ્વારા આયોજિત ત્રીજા ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં હાજરી આપી હતી. ગવર્નમેન્ટ હાઉસ ખાતે પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી મોદીનું પ્રધાનમંત્રી અલ્બેનીઝ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારત માટે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીના વિશેષ વ્યાપાર દૂત શ્રી ટોની એબટની બેઠક યોજાઈ
August 05th, 06:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબટ સાથે મુલાકાત કરી, જેઓ ભારત માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વિશેષ વ્યાપાર દૂત તરીકે 2થી 6 ઓગસ્ટ સુધી ભારતની મુલાકાતે આવ્યા છે.