Today, the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust: PM Modi at G7 Summit in Evian, France
June 16th, 10:12 pm
Addressing the Outreach Session on “Forging New Partnerships and Rebuilding International Solidarity” at the G7 Summit in France, PM Modi emphasized that building trust, transparency and stronger international partnerships is essential in an interconnected world. He highlighted India’s “Humanity First” approach, called for greater global solidarity, and stressed the importance of dialogue, diplomacy and respect for international law in ensuring peace and stability.પ્રધાનમંત્રીએ ફ્રાન્સમાં G7 સમિટમાં “નવી ભાગીદારી ઘડવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ કરવું” વિષય પરના સત્રને સંબોધિત કર્યું
June 16th, 10:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયન ખાતે G7 સમિટમાં “નવી ભાગીદારી ઘડવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ કરવું” (ફોર્જિંગ ન્યૂ પાર્ટનરશિપ્સ એન્ડ રિબિલ્ડીંગ ઈન્ટરનેશનલ સોલિડરિટી) વિષય પરના આઉટરીચ સત્રને સંબોધિત કર્યું હતું.ભારત-સ્લોવાકિયાનું સંયુક્ત નિવેદન
June 15th, 05:32 pm
સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ રોબર્ટ ફિકોના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 15 જૂન 2026ના રોજ સ્લોવાક પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત લીધી હતી.ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લાઈંગ સાથે વાતચીત કરી
June 01st, 08:09 pm
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારત સન્માનિત અનુભવે છે કે રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લાઈંગે રાષ્ટ્રપતિ તરીકેની તેમની પ્રથમ વિદેશ મુલાકાત માટે ભારતની પસંદગી કરી છે. તેમણે એ વાત પર પણ ખુશી વ્યક્ત કરી હતી કે રાષ્ટ્રપતિએ ભારતમાં તેમના કાર્યક્રમની શરૂઆત ભગવાન બુદ્ધના આશીર્વાદ સાથે બોધગયાથી કરી હતી.નોર્વેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
May 18th, 04:44 pm
નોર્વેની યાત્રા કરીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આ દેશ નેચર (પ્રકૃતિ) અને હ્યુમન પ્રોગ્રેસ (માનવ પ્રગતિ) વચ્ચે હાર્મની (સામંજસ્ય) નું એક સુંદર ઉદાહરણ છે.ભારત ગણરાજ્ય અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્ય વચ્ચે ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે સંયુક્ત નિવેદન
May 06th, 05:24 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમે 05 મે થી 07 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મજબૂત બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું.વિયેતનામ સમાજવાદી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાતના પરિણામોની યાદી
May 06th, 03:44 pm
આઈઆરઈએલ (ઇન્ડિયા) લિમિટેડ [IREL (India) Ltd.] અને વિયેતનામના ઇન્સ્ટિટ્યુટ ફોર ટેકનોલોજી ઓફ રેડિયોએક્ટિવ એન્ડ રેર એલિમેન્ટ્સ (ITRRE) વચ્ચે પરસ્પર સહયોગ માટે સમજૂતી કરાર (MoU)વિયેતનામના રાષ્ટ્રપતિ માનનીય તો લમ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 06th, 01:00 pm
એટલું જ નહીં, તેમણે ભારત યાત્રાની શરૂઆત બોધગયાથી કરી છે. આ આપણા બંને દેશોની સહિયારી સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાને દર્શાવે છે. તેમની આ મુલાકાત અને આપણી સાર્થક ચર્ચાઓથી, આપણે આપણી પરસ્પર સદ્ભાવનાને કેટલાય નક્કર પરિણામોમાં બદલી રહ્યા છીએ.મિશન દ્રષ્ટિના સફળ લોન્ચિંગ બદલ પ્રધાનમંત્રીએ ગેલેક્સઆઈ (GalaxEye)ને અભિનંદન પાઠવ્યા
May 03rd, 03:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિશન દ્રષ્ટિના સફળ લોન્ચિંગ બદલ ગેલેક્સઆઈના સ્થાપકો અને સમગ્ર ટીમને અભંદન પાઠવ્યા છે.પરિણામોની યાદી: ઑસ્ટ્રિયાના ફેડરલ ચાન્સેલર ડો. ક્રિશ્ચિયન સ્ટૉકરની ભારત મુલાકાત
April 16th, 03:01 pm
ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચે ઓડિયો-વિઝ્યુઅલ કો-પ્રોડક્શન પર સમજૂતી'કર્મયોગી સાધના સપ્તાહ' દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 02nd, 10:40 am
કર્મયોગી સાધના સપ્તાહના આ આયોજન માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. 21મી સદીના આ કાલખંડમાં ઝડપથી બદલાતી વ્યવસ્થાઓ, ઝડપથી બદલાતી દુનિયા અને તેમની વચ્ચે તેટલી જ ઝડપથી આગળ વધતું આપણું ભારત, આના માટે પબ્લિક સર્વિસને સમયને અનુરૂપ નિરંતર અપડેટ કરવી જરૂરી છે. કર્મયોગી સાધના સપ્તાહ, તે જ પ્રયાસની એક મહત્વની કડી છે. આપ સૌ પરિચિત છો, આજે ગવર્નન્સના જે સિદ્ધાંતને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ, તેનો મૂળ મંત્ર છે- નાગરિક દેવો ભવ:. આ મંત્રમાં સમાયેલી ભાવના સાથે આજે પબ્લિક સર્વિસને વધુ સક્ષમ, નાગરિકો માટે વધુ સંવેદનશીલ બનાવવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. હવે શાસનને સિટિઝન-સેન્ટ્રિક બનાવીને એક નવી ઓળખ આપવામાં આવી રહી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'કર્મયોગી સાધના સપ્તાહ' ને સંબોધિત કર્યું
April 02nd, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્ષમતા નિર્માણ આયોગ (CBC)ના સ્થાપના દિવસ નિમિત્તે એક વિડિયો સંદેશના માધ્યમથી 'કર્મયોગી સાધના સપ્તાહ'ને સંબોધિત કર્યો.ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ 31 ਮਾਰਚ ਨੂੰ ਗੁਜਰਾਤ ਦਾ ਦੌਰਾ ਕਰਨਗੇ
March 30th, 11:05 am
ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਨਰੇਂਦਰ ਮੋਦੀ 31 ਮਾਰਚ 2026 ਨੂੰ ਗੁਜਰਾਤ ਦਾ ਦੌਰਾ ਕਰਨਗੇ। ਸਵੇਰੇ ਤਕਰੀਬਨ 10 ਵਜੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਗਾਂਧੀਨਗਰ ਵਿੱਚ ਸਮਰਾਟ ਸੰਪ੍ਰਤੀ ਮਿਊਜ਼ੀਅਮ ਦਾ ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ। ਇਸ ਮੌਕੇ ਉਹ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਵੀ ਕਰਨਗੇ। ਦੁਪਹਿਰ ਤਕਰੀਬਨ 12:45 ਵਜੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸਾਨੰਦ, ਅਹਿਮਦਾਬਾਦ ਵਿੱਚ ਕੇਨਜ਼ ਸੈਮੀਕਾਨ ਪਲਾਂਟ ਦਾ ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ ਅਤੇ ਜਨਤਕ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਕਰਨਗੇ। ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਉਹ ਵਾਵ-ਥਰਾਦ ਜਾਣਗੇ ਜਿੱਥੇ ਸ਼ਾਮ ਤਕਰੀਬਨ 4 ਵਜੇ ਉਹ 20,000 ਕਰੋੜ ਰੁਪਏ ਤੋਂ ਵੱਧ ਦੇ ਕਈ ਵਿਕਾਸ ਪ੍ਰੋਜੈਕਟਾਂ ਦਾ ਨੀਂਹ ਪੱਥਰ ਰੱਖਣਗੇ, ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ ਅਤੇ ਰਾਸ਼ਟਰ ਨੂੰ ਸਮਰਪਿਤ ਕਰਨਗੇ। ਇਸ ਮੌਕੇ ਉਹ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਵੀ ਕਰਨਗੇ।NXT સમિટ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:47 pm
આજે 12 માર્ચનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. 12 માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. આ ભારતની સ્વતંત્રતા આંદોલનનું એક ટર્નિંગ પોઈન્ટ હતું. કારણ કે આ યાત્રાએ દેશના ખૂણે-ખૂણાને એક લક્ષ્ય સાથે જોડી દીધા હતા અને આ લક્ષ્ય હતું- ભારતની આઝાદી. આજે આ ઐતિહાસિક યાત્રાના લગભગ 100 વર્ષોની આસપાસ આપણે ભારતીયો ફરી એક નવી યાત્રા પર નીકળ્યા છીએ. આ યાત્રા છે- વિકસિત ભારતની યાત્રા. આપણું લક્ષ્ય એક છે, આપણી મંજિલ એક છે - વિકસિત ભારત. અને આ લક્ષ્યની પ્રાપ્તિમાં આવી સમિટ્સમાં થયેલું મંથન, તેમાંથી નીકળેલું અમૃત મોટી ભૂમિકા ભજવે છે. હું આપ સૌનો આભારી છું કે તમે મને નેક્સ્ટ સમિટ માટે આમંત્રિત કર્યો. અહીં દેશમાંથી, દુનિયામાંથી ઘણા બધા સાથીઓ આવ્યા છે, કેટલાક જૂના પરિચિત પણ છે, હું આપ સૌનું અભિનંદન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NXT સમિટને સંબોધિત કરી
March 12th, 08:30 pm
પ્રધાનમંત્રીએ આજે iTV નેટવર્કની NXT સમિટને સંબોધિત કરી, જે દાંડી કૂચની ઐતિહાસિક વર્ષગાંઠને ચિહ્નિત કરે છે અને ભારતની સ્વતંત્રતા માટેના સંઘર્ષ અને વિકસિત રાષ્ટ્ર બનવાના તેના વર્તમાન પ્રયાસો વચ્ચે સમાનતા દર્શાવે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે રીતે 1930ની કૂચએ દેશને સ્વતંત્રતા તરફ એકત્ર કર્યો હતો, તે જ રીતે વર્તમાન વિકસિત ભારત મિશન 140 કરોડ ભારતીયોનું સામૂહિક લક્ષ્ય છે. આજે, તે ઐતિહાસિક મુસાફરીના લગભગ 100 વર્ષ પછી, આપણે ભારતીયોએ ફરી એકવાર 'વિકસિત ભારત' માટે એક નવી મુસાફરી શરૂ કરી છે, પ્રધાનમંત્રીએ કહ્યું.પ્રધાનમંત્રીની ઇઝરાયલ મુલાકાત: મહત્વપૂર્ણ કરારોની યાદી
February 26th, 07:41 pm
ભૂ-સર્વેક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરારભારત અને સેશેલ્સ વચ્ચે સંકલિત જોડાણો દ્વારા સ્થિરતા, આર્થિક વિકાસ અને સુરક્ષા માટે સંયુક્ત વિઝન
February 09th, 03:28 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક અર્મિની 5 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે.સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક અર્મિની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 09th, 01:00 pm
સેશેલ્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હું 140 કરોડ ભારતીયો વતી તેમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.