પ્રધાનમંત્રીએ ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
August 20th, 09:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, સુરક્ષા અને વિદેશી બાબતો તેમજ ગવર્નન્સ (સુશાસન) સાથે સંકળાયેલા મંત્રાલયો અને વિભાગોના ભવિષ્યના કાર્યસૂચિ અંગે ચર્ચા કરી હતી.Prime Minister Narendra Modi Chairs Second High-Level Meeting with Secretaries of Government of India
July 28th, 08:48 pm
PM Modi chaired the second high-level meeting with Secretaries to the Government of India. The sectors discussed included Finance and Economy, Commerce and Industry and Technology. He stressed the need to reform processes, improve work culture and strengthen institutional efficiency, while also calling for greater participation of young innovators and entrepreneurs in the cybersecurity ecosystem.વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા પ્રધાનમંત્રીએ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
July 22nd, 07:37 pm
પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા માટે સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રી 13 ફેબ્રુઆરીના રોજ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને 2નું ઉદ્ઘાટન કરશે
February 12th, 12:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે 1:30 વાગ્યે સેવા તીર્થ ભવનનું નામકરણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ઔપચારિક રીતે સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને 2નું ઉદ્ઘાટન કરશે અને સાંજે 6 વાગ્યે સેવા તીર્થ ખાતે એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે.PRAGATI @ 50: સક્રિય અને ટેકનોલોજી-આધારિત શાસનને સંસ્થાકીય બનાવવું
January 02nd, 07:30 pm
કેબિનેટ સચિવ અને અન્ય વિભાગીય સચિવોએ આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં PRAGATI મિકેનિઝમ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લીમેન્ટેશન)ના પરિણામો વિશે મીડિયાને માહિતગાર કર્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ ભારત સરકારના સચિવો સાથે ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
May 08th, 02:17 pm
રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય તૈયારી અને આંતર-મંત્રી સંકલનની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રીએ આજે ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.મંત્રીમંડળે 4 વર્ષ માટે ઇકોર્ટ્સના ત્રીજા તબક્કાને મંજૂરી આપી
September 13th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ચાર વર્ષ (2023 પછી) સુધી ચાલનારી કેન્દ્રીય ક્ષેત્રની યોજના સ્વરૂપે ઇકોર્ટ પ્રોજેક્ટનાં ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે, જેમાં રૂ.7210 કરોડનો નાણાકીય ખર્ચ થશે.પ્રધાનમંત્રી શ્રીએ ઘઉંના પુરવઠા, સ્ટોક અને નિકાસની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી
May 05th, 09:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘઉંના પુરવઠા, સ્ટોક અને નિકાસના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી.પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં જવાદ ચક્રવાતની સ્થિતિને પહોંચી વળવા માટેની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ
December 02nd, 03:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે જવાદ ચક્રવાત બનવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સંભવિત પણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તેમજ સંબંધિત એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ દેશભરમાં ઓક્સિજન પુરવઠો વધારવાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
July 09th, 01:10 pm
અધિકારીઓએ પ્રધાનમંત્રીને દેશભરમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાની પ્રગતિ વિશે માહિતી આપી. દેશભરમાં ૧00૦૦થી વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યા છે, જેમાં પીએમ કેર તેમજ વિવિધ મંત્રાલયો અને પીએસયુનું યોગદાન શામેલ છે.પ્રધાનમંત્રીએ ભારતમાં રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી
June 04th, 08:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં થયેલી પ્રગતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ રસીકરણ કવાયતના વિવિધ પાસાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેઝન રજૂ કર્યું હતું.CBSEની ધોરણ XIIની પરીક્ષાઓ રદ કરવામાં આવી
June 01st, 07:25 pm
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં CBSEની ધોરણ XII બોર્ડની પરીક્ષા સંબંધે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી વ્યાપક અને સઘન ચર્ચાઓ અને રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા અભિપ્રાયો અંગે એક વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘તૌકતે’ પર તૈયારીની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
May 15th, 06:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાર ‘તૌકતે’થી ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/સંસ્થાઓની તૈયારીની સમીક્ષા કરવા આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.દેશમાં કોવિડ19ની પરિસ્થિતિ સંબંધિત ઉકેલ માટે પ્રધાનમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
April 27th, 08:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રવર્તી રહેલી કોવિડ19 સંબંધિત સમસ્યાના ઉકેલ અને સમીક્ષા માટે અધિકારીઓ સાથે એક મંત્રણા હાથ ધરી હતી. તેમણે ઓક્સિજનની ઉપલબ્ધતા, મેડિસીન અને આરોગ્યના માળખાને લગતી પરિસ્થિતિને લઈને આ બેઠકમાં સમીક્ષા કરી હતી.પ્રધાનમંત્રીએ ફાર્મા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો
April 19th, 08:12 pm
પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ફાર્મા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહામારી સામેની જંગમાં ફાર્મા ક્ષેત્રએ નિભાવેલી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે જાહેર આરોગ્ય પ્રતિભાવ માટેની તૈયારીઓની સમીક્ષા કરી
April 17th, 09:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે પ્રવર્તમાન કોવિડ-19 મહમારીને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા માટે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દવાઓ, ઓક્સીજન, વેન્ટિલેટર્સ અને રસીકરણ જેવા વિવિધ પરિબળો પર ચર્ચા કરવામાં આવી હતી.PM chaired review meeting on Covid-19 pandemic preparations
July 11th, 02:06 pm
PM Modi reviewed the Covid-19 situation in the country. The PM directed that we must reiterate the need to observe personal hygiene and social discipline in public places.Prime Minister reviews India’s fight against Covid-19
June 13th, 06:26 pm
PM Modi held a meeting with senior ministers and officials to review India’s response to Covid-19 pandemic. The national level status and preparation in the context of the pandemic were discussed. The meeting also took stock of situation in different states and union territories including Delhi.PM at the helm of India’s Fight against COVID-19
March 29th, 10:00 am
Prime Minister Shri Narendra Modi is continuing his interactions with various stakeholders in India’s fight against COVID-19.PM interacts with medical fraternity - doctors, nurses and lab technicians
March 24th, 10:00 pm
Prime Minister Shri Narendra Modi today interacted with the medical fraternity including doctors, nurses and lab technicians from all over the country via video conference.