તામિલનાડુના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
May 27th, 06:09 pm
તામિલનાડુના મુખ્યમંત્રી, થિરુ સી. જોસેફ વિજયે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ થિરુ સી. જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
May 10th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ સી. જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.