તમે તમારું શ્રેષ્ઠ આપ્યું અને તે જ માન્ય રાખે છે: પ્રધાનમંત્રી ભવાની દેવીને
July 26th, 10:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની તલવારબાજ ખેલાડી સી એ ભવાની દેવીના પ્રયત્નોની પ્રશંસા કરી છે જેમણે આગલા રાઉન્ડમાં બહાર નીકળતા પહેલા ઓલિમ્પિક તલવારબાજી મેચમાં ભારતનો પ્રથમ વિજય નોંધાવ્યો હતો.