પ્રધાનમંત્રીને બ્યૂનસ આયર્સ શહેરની ચાવી ભેટમાં આપવામાં આવી
July 06th, 02:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે બ્યૂનસ આયર્સ શહેરના સરકારના વડા શ્રી જોર્જ મેક્રી દ્વારા બ્યૂનસ આયર્સ શહેરની ચાવી ભેટમાં આપવામાં આવી હતી.પ્રધાનમંત્રી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીને મળ્યા
July 06th, 01:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મહામહિમ જેવિયર માઈલીને મળ્યા હતા. કાસા રોસાડા ખાતે આગમન પર રાષ્ટ્રપતિ માઈલીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગઈકાલે બ્યુનોસ આયર્સ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે 57 વર્ષના અંતરાલ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા આર્જેન્ટિનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. ભારત-આર્જેન્ટિના સંબંધો માટે આ એક મહત્વપૂર્ણ વર્ષ છે કારણ કે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ માઈલીનો અને તેમના પ્રતિનિધિમંડળને આપેલા ઉષ્માભર્યા આતિથ્ય બદલ આભાર માન્યો હતો.પ્રધાનમંત્રીએ સાન માર્ટિન સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી
July 06th, 12:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપિતા જનરલ જોસ ડી સાન માર્ટિનને શ્રદ્ધાંજલિ આપીને આર્જેન્ટિનાની તેમની સત્તાવાર મુલાકાતની શરૂઆત કરી છે.વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સ પહોંચ્યા
July 05th, 07:23 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા આર્જેન્ટિના પહોંચ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ મિલેઈ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.બ્યુએનોસ એરિસ, આર્જેન્ટીનામાં G20 બેઠકને હાંસિયે વડાપ્રધાન મોદીની બેઠકો
December 01st, 07:56 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે બ્યુએનોસ એરિસ, આર્જેન્ટીનામાં G20 બેઠકના હાંસિયા પર ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી.વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મોરીસીયો માર્સી સાથે ચર્ચા હાથ ધરી
December 01st, 05:48 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ મોરીસીયો માર્સીને મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-આર્જેન્ટીના સંબંધોને વધુ આગળ વધારવા માટે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી.PM Modi attends trilateral meet with the US President and Japanese PM in Argentina
November 30th, 11:50 pm
PM Narendra Modi, US President Donald Trump and Japanese PM Shinzo Abe met in Buenos Aires for the historic JAI (Japan, America, India) trilateral on the sidelines of the ongoing G-20 Summit.રશિયા-ભારત-ચીન વચ્ચે ત્રિપક્ષીય બેઠક
November 30th, 11:50 pm
આજે બ્યૂનસ આયર્સમાં પ્રધાનંમત્રી મોદી, રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર વી. પુતિન અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ત્રિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જી20 શિખર સંમેલનની સાથે બ્રિક્સનાં દેશોનાં નેતાઓની અનૌપચારિક બેઠક દરમિયાન રજૂ કરાયેલું અખબારી નિવેદન
November 30th, 10:24 pm
અમે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની સરકાર અને દેશનાં વડાઓ 30 નવેમ્બર, 2018નાં રોજ આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં આયોજિત જી20નાં શિખર સંમેલન માટે એકત્ર થયાં હતાં. અમે વર્ષ 2018માં જી20 માટે આર્જેન્ટીનાની અધ્યક્ષતાને અભિનંદન પાઠવ્યા હતા અને સાથસહકાર આપ્યો હતો તેમજ અમારા આતિથ્ય-સત્કાર બદલ અમારો આભાર વ્યક્ત કર્યો હતો.જી-20 શિખર સંમેલનની સમાંતરે બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠક દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 30th, 07:08 pm
આપણે સૌ બ્રિકસમાં વિશ્વની 42 ટકા જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. પાછલા કેટલાક વર્ષોથી બ્રિકસ વૈશ્વિક વિકાસનું એન્જીન બનેલું છે. જો કે, હજુ પણ વૈશ્વિક જીડીપી (23 ટકા) અને વ્યાપાર (16 ટકા)માં આપણી ભાગીદારીને વધારવા માટેની ઘણી વધુ સંભાવનાઓ રહેલી છે. તે જનસંખ્યાને અનુરૂપ નથી.PM Modi addresses 'Yoga for Peace' event in Buenos Aires
November 30th, 04:25 am
Addressing 'Yoga for Pace' event in Buenos Aires, PM Narendra Modi said that yoga guarantees health as well as wellness. Yoga means 'to connect'. It connects us with wellness, it connects is with happiness, said PM Modi.PM Modi arrives at Buenos Aires, Argentina
November 29th, 07:52 pm
PM Narendra Modi arrived at Buenos Aires in Argentina. The PM would attend the G20 Summit and take part in various other programmes.જી-20 સમિટમાં ભાગ લેવા માટે રવાના થતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન
November 27th, 07:43 pm
“હું 29 નવેમ્બરથી 01 ડિસેમ્બર, 2018 સુધી આર્જેન્ટિના દ્રારા આયોજિત 13માં જી-20 શિખર સંમેલનમાં સામેલ થવા બ્યૂનસ આયર્સની મુલાકાત લઇશ.