પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રી રોડ્રિગો પાઝ પરેરાને બોલિવિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
October 21st, 06:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી રોડ્રિગો પાઝ પરેરાને બોલિવિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ બોલિવિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
July 07th, 09:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટ દરમિયાન બોલિવિયાના બહુરાષ્ટ્રીય રાજ્યના રાષ્ટ્રપતિ, મહામહિમ લુઈસ આર્સ કેટાકોરા સાથે મુલાકાત કરી હતી.PM’s meetings on sidelines of COP21 in Paris
November 30th, 05:30 pm