પ્રધાનમંત્રીએ શ્રી બિશ્વ બંધુ સેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
December 26th, 11:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ શ્રી બિશ્વ બંધુ સેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ત્રિપુરાની પ્રગતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો અને અનેક સામાજિક કાર્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમને યાદ કરવામાં આવશે.