With innovative ideas, energy and purpose, Yuva Shakti is at the forefront of nation-building: PM Modi
January 12th, 06:45 pm
In his address at the concluding session of the Viksit Bharat Young Leaders Dialogue 2026, PM Modi underscored the critical role of youth leadership in realising the vision of a developed India. He highlighted key reforms and initiatives such as Startup India, Digital India, Ease of Doing Business, and the simplification of tax and compliance, which accelerated India’s startup revolution. The PM encouraged the youth to move forward with confidence, expressing unwavering faith in their potential.Prime Minister Shri Narendra Modi addresses the Viksit Bharat Young Leaders Dialogue 2026
January 12th, 06:30 pm
In his address at the concluding session of the Viksit Bharat Young Leaders Dialogue 2026, PM Modi underscored the critical role of youth leadership in realising the vision of a developed India. He highlighted key reforms and initiatives such as Startup India, Digital India, Ease of Doing Business, and the simplification of tax and compliance, which accelerated India’s startup revolution. The PM encouraged the youth to move forward with confidence, expressing unwavering faith in their potential.Prime Minister pays homage to Swami Vivekananda on his birth anniversary
January 12th, 09:17 am
The Prime Minister, Shri Narendra Modi paid tributes to Swami Vivekananda on the occasion of his birth anniversary, today. Shri Modi stated that Swami Vivekananda's personality and works continuously infuse new energy into the resolve for a developed India. My wish is that this pine occasion of National Youth Day brings new strength and new self-confidence for all fellow citizens, especially our young companions, Shri Modi said.પ્રધાનમંત્રીએ રાણી વેલુ નચિયારને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 03rd, 08:16 am
રાણી વેલુ નચિયારની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન રાણીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમને ભારતના સૌથી બહાદુર યોદ્ધાઓમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે હિંમત અને વ્યૂહાત્મક કુશળતા દર્શાવી હતી.પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 03rd, 08:07 am
આજે સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અગ્રણી સમાજ સુધારકને યાદ કર્યા, જેમનું જીવન સેવા અને શિક્ષણ દ્વારા સમાજમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 02nd, 09:40 am
આજે મન્નાથુ પદ્મનાભનની જન્મજયંતી પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ સાથે યાદ કર્યું, જેમનું જીવન સમાજની સેવા માટે સમર્પિત હતું.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 25th, 08:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે તેમણે પોતાનું આખું જીવન સુશાસન અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કર્યું. શ્રી મોદીએ કહ્યું, તેમને હંમેશા એક કુશળ વક્તા તરીકે જ નહીં પરંતુ એક ઉત્સાહી કવિ તરીકે પણ યાદ કરવામાં આવશે. તેમનું વ્યક્તિત્વ, કાર્ય અને નેતૃત્વ દેશના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે.પ્રધાનમંત્રીએ ભારત રત્ન મહામના પંડિત મદન મોહન માલવિયાજીને શ્રદ્ધાંજલિ આપી
December 25th, 08:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન મહામના પંડિત મદન મોહન માલવિયાજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ કહ્યું કે તેમણે પોતાનું જીવન માતૃભૂમિની સેવા માટે સમર્પિત કર્યું. શ્રી મોદીએ કહ્યું, તેમણે સામાજિક સુધારણા તેમજ ગુલામીના બંધનો તોડવા માટે રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દેશમાં શિક્ષણ ક્ષેત્રે તેમનું અજોડ યોગદાન ક્યારેય ભૂલી શકાય નહીં.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 23rd, 09:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે સમાજના વંચિત વર્ગોના કલ્યાણ તેમજ કૃષિની પ્રગતિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકે નહીં., એમ શ્રી મોદીએ કહ્યું.પ્રધાનમંત્રીએ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 11th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી શ્રી મુખર્જીને એક ઉત્કૃષ્ટ રાજનેતા અને અસાધારણ વિદ્વાન તરીકે બિરદાવ્યા, જેમણે દાયકાઓ સુધી જાહેર જીવનમાં અતૂટ સમર્પણ સાથે ભારતની સેવા કરી હતી.પ્રધાનમંત્રીએ મહાકવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 11th, 10:29 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 10th, 09:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમને સ્વતંત્રતા સેનાની, વિચારક, બૌદ્ધિક અને રાજનેતા તરીકે યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજાજી 20મી સદીના સૌથી તેજ મગજના લોકોમાંના એક હતા, જેઓ મૂલ્યોનું નિર્માણ કરવામાં અને માનવીય ગૌરવ જાળવી રાખવામાં માનતા હતા.પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 03rd, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લેવાથી લઈને બંધારણ સભાના અધ્યક્ષપદ સુધી, આપણા પ્રથમ રાષ્ટ્રપતિ બનવા સુધી તેમણે અજોડ ગરિમા, સમર્પણ અને ઉદ્દેશ્યની સ્પષ્ટતા સાથે આપણા દેશની સેવા કરી. શ્રી મોદીએ કહ્યું, જાહેર જીવનમાં તેમના લાંબા વર્ષો સાદગી, હિંમત અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની નિષ્ઠા દ્વારા ચિહ્નિત થયેલ હતા. તેમની અનુકરણીય સેવા અને દ્રષ્ટિ પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 19th, 11:00 am
શ્રી સત્ય સાંઈ બાબાનું આ જન્મશતાબ્દી વર્ષ ફક્ત આપણી પેઢી માટે ઉજવણી નથી; તે એક દૈવી આશીર્વાદ છે. ભલે તેઓ હવે શારીરિક રીતે આપણી વચ્ચે હાજર નથી, તેમના ઉપદેશો, તેમનો પ્રેમ અને તેમની સેવાની ભાવના લાખો લોકોને માર્ગદર્શન આપી રહી છે. 140થી વધુ દેશોમાં લાખો લોકો નવા પ્રકાશ, નવી દિશા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
November 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ સાંઈ રામથી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે પુટ્ટપર્થીની પવિત્ર ભૂમિ પર દરેકની વચ્ચે હાજર રહેવું એ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે તેમને તાજેતરમાં બાબાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે બાબાના ચરણોમાં નમન કરવાથી અને તેમના આશીર્વાદ મેળવવાથી હૃદય હંમેશા ગહન લાગણીઓથી ભરાઈ જાય છે.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
November 19th, 07:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
November 19th, 07:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રીએ આદિવાસી ગૌરવ દિવસ પર દેવમોગરા માતા મંદિરમાં પ્રાર્થના કરી; ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર રાષ્ટ્રની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
November 15th, 02:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે દેવમોગરા માતા મંદિરની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
November 14th, 07:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 નવેમ્બર, 2025 દરમિયાન ભૂતાનની રાજકીય યાત્રા પર જશે
November 09th, 09:59 am
પ્રધાનમંત્રી મોદી 11-12 નવેમ્બર, 2025 દરમિયાન ભૂતાનની રાજકીય યાત્રા પર જશે, જેથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બને. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગે સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂતાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકની 70મી જન્મજયંતિ ઉજવણી અને વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં પણ હાજરી આપશે.