પ્રધાનમંત્રીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
February 26th, 08:56 pm
બંને પ્રધાનમંત્રીઓએ ભારત-ઇઝરાયલ ભાગીદારીના સમગ્ર ક્ષેત્રને આવરી લેતી વ્યાપક ચર્ચામાં ભાગ લીધો. બંને દેશો વચ્ચેના ઊંડા વિશ્વાસ અને મિત્રતાને પ્રતિબિંબિત કરતા, નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને શાંતિ, નવીનતા અને સમૃદ્ધિ માટે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય કર્યો. આ ઉન્નતિ હિતોના વધતા સંકલન અને સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે બંને દેશોના સહિયારા દ્રષ્ટિકોણનું પ્રતીક છે.મુંબઈમાં ભારત-ફ્રાન્સ ઇનોવેશન ફોરમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 18th, 12:07 pm
આજે વિશ્વના બે અગ્રણી ઇનોવેશન હબ એકસાથે આવી રહ્યા છે. જ્યારે આપણે ભારત અને ફ્રાન્સની વાત કરીએ છીએ, ત્યારે આપણો સંબંધ ફક્ત નવીનતા વિશે જ નહીં પરંતુ વિશ્વાસ અને સહિયારા મૂલ્યો વિશે પણ છે. આ વિચાર સાથે જ રાષ્ટ્રપતિ મેક્રોન અને મેં 2026ને ભારત-ફ્રાન્સ નવીનતાના વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ ફક્ત ઉજવણી નથી, તે આપણી સહિયારી પ્રતિબદ્ધતા પણ છે. નવીનતા માટેની પ્રતિબદ્ધતા, નેતૃત્વ કરવાની પ્રતિબદ્ધતા છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
February 17th, 04:00 pm
યોર એક્સેલન્સી, મારા પ્રિય મિત્ર, પ્રેસિડેન્ટ મેક્રોં બંને દેશોના ડેલિગેટ્સ (પ્રતિનિધિઓ), મીડિયાના સાથીઓ, નમસ્કાર! બોં જૂ (Bon jour),Cabinet approves Startup India Fund of Funds 2.0 to Mobilize Venture Capital for India’s Startup Ecosystem
February 14th, 01:11 pm
The Union Cabinet chaired by PM Modi, has approved the establishment of the Startup India Fund of Funds 2.0 with a total corpus of Rs. 10,000 crore. Aligned with the national vision of Viksit Bharat @ 2047, the Fund represents the Government’s continued commitment to empowering entrepreneurs, fostering innovation and unlocking the full potential of India’s startup ecosystem.અમદાવાદમાં ભારત-જર્મની CEOs ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 12th, 01:35 pm
ભારત-જર્મની CEOs ફોરમમાં સામેલ થવા પર મને અંત્યંત ખુશી થઈ રહી છે. આ ફોરમની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સમયે થઈ રહી છે. જ્યારે આપણે ભારત-જર્મની સંબંધોની પ્લેટિનમ જુબલી અને ભારત-જર્મની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સિલ્વર જુબલી મનાવી રહ્યા છીએ. એટલે કે, આપણા સંબંધોમાં પ્લેટિનમની શાશ્વતતા અને સિલ્વરની ચમક પણ છે.મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 10:35 am
સૌ પ્રથમ, હું અહીં આવવામાં મોડું થવા બદલ આપ સૌની માફી માંગુ છું. વિલંબ એટલા માટે થયો કારણ કે ગઈકાલે જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મારા મનમાં એક વાત આવી કે આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી અને તેમનો સમય અને રાજભવન છોડવાનો મારો સમય એકબીજા સાથે ટકરાઈ રહ્યો હતો. અને તેના કારણે, એવી શક્યતા હતી કે જો સુરક્ષા કારણોસર રસ્તાઓ બંધ કરવામાં આવે, તો બાળકોને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને આ મુશ્કેલી ટાળવા માટે, મેં વિચાર્યું કે બધા બાળકો તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી જ હું રાજભવન છોડીશ. આ કારણે, હું 15-20 મિનિટ મોડો નીકળ્યો અને તેના કારણે આપ સૌને થયેલી અસુવિધા માટે, હું ફરી એકવાર માફી માંગુ છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કર્યું
February 24th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આ કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થવા બદલ માફી માંગી હતી, કારણ કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ હતી અને આ કાર્યક્રમમાં તેમના સુરક્ષાના પગલાંથી વિદ્યાર્થીઓને અસુવિધા થઈ શકે તેમ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજા ભોજની ભૂમિમાં રોકાણકારો અને વ્યાવસાયિક આગેવાનોનું સ્વાગત કરવું એ તેમના માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત મધ્યપ્રદેશ તરીકે મહત્ત્વપૂર્ણ છે. વિકસિત મધ્યપ્રદેશ વિકસિત ભારત તરફની યાત્રામાં જરૂરી છે. તેમણે શિખર સંમેલનનાં અદભૂત આયોજન માટે મધ્યપ્રદેશની સરકારને અભિનંદન આપ્યાં હતાં.ભારત-અમેરિકા સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
February 14th, 04:57 am
સૌ પ્રથમ હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મારા શાનદાર સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે.ચૂંટણી પંચે સમયાંતરે આપણી મતદાન પ્રક્રિયાને મજબૂત બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
January 19th, 11:30 am
In the 118th episode of Mann Ki Baat, PM Modi reflected on key milestones, including the upcoming 75th Republic Day celebrations and the significance of India’s Constitution in shaping the nation’s democracy. He highlighted India’s achievements and advancements in space sector like satellite docking. He spoke about the Maha Kumbh in Prayagraj and paid tributes to Netaji Subhas Chandra Bose.જીનોમઇન્ડિયા પ્રોજેક્ટના પ્રારંભે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 09th, 06:38 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, દેશભરમાંથી અહીં હાજર બધા વૈજ્ઞાનિકો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!જીનોમઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
January 09th, 05:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આઈઆઈએસસી, આઈઆઈટી, સીએસઆઈઆર અને ડીબીટી-બ્રિક જેવી 20થી વધારે પ્રસિદ્ધ સંશોધન સંસ્થાઓએ આ સંશોધનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, 10,000 ભારતીયોની જીનોમ સિક્વન્સ ધરાવતો ડેટા હવે ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર ખાતે ઉપલબ્ધ છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પ્રોજેક્ટ બાયોટેકનોલોજી સંશોધનનાં ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે તથા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને અભિનંદન આપ્યાં હતાં.