પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર બિંદિયારાણી દેવી સોરોખાઈબમને અભિનંદન પાઠવ્યા

July 28th, 07:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 58 kg વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર બિંદિયારાણી દેવી સોરોખાઈબમને અભિનંદન પાઠવ્યા છે.