પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર, બિંદીયારાની દેવીને અભિનંદન પાઠવ્યા
July 31st, 08:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેઇટલિફ્ટર, બિંદીયારાની દેવીને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.