પ્રધાનમંત્રીએ શ્રી બીજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

March 05th, 09:51 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બીજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. તેમણે ઓડિશાના વિકાસ અને લોકોના સશક્તિકરણમાં તેમના યોગદાનને યાદ કર્યું.

પ્રધાનમંત્રીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બિજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

March 05th, 09:44 am

શ્રી મોદીએ કહ્યું કે સુપ્રસિદ્ધ બીજુ પટનાયકજીના દૂરંદેશી નેતૃત્વ અને અદમ્ય ભાવના પેઢીઓને પ્રેરણા આપતી રહે છે.

પ્રધાનમંત્રીએ શ્રી બીજુ પટનાયકને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

March 05th, 09:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બીજુ પટનાયકને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ બીજુ પટનાઈકને તેમની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

March 05th, 11:48 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીજુ પટનાઈકને તેમની જન્મજયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.