પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના ભિવંડીમાં મકાન ધરાશાયી થવાના કારણે થયેલી જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી

September 21st, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભિવંડીમાં મકાન ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.