પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની માલદીવની રાજકીય યાત્રા
July 26th, 07:19 am
માલદીવને લાઇન ઓફ ક્રેડિટ (LoC)માં રૂ. 4,850 કરોડનો વધારોપ્રધાનમંત્રી માલદીવના રાષ્ટ્રપતિને મળ્યા
July 25th, 08:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુને માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં મળ્યા. મુલાકાત પહેલા, રાષ્ટ્રપતિ મુઇઝુએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને રિપબ્લિક સ્ક્વેર પર તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ મુલાકાત ઉષ્માભરી અને બંને રાષ્ટ્રો વચ્ચેની ઊંડી મિત્રતાની પુષ્ટિ કરતી હતી.પ્રધાનમંત્રીએ યુક્રેનને ભીષ્મ ક્યુબ્સ અર્પણ કર્યા
August 23rd, 06:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુક્રેન સરકારને ચાર ભીષ્મ (સહયોગ હિતા અને મૈત્રી માટે ભારત સ્વાસ્થ્ય પહેલ) ક્યુબ્સ અર્પણ કર્યા. યુક્રેનના રાષ્ટ્રપતિ એચ.ઇ. શ્રી વોલોડીમીર ઝેલેન્સકીએ માનવતાવાદી સહાય માટે વડા પ્રધાનનો આભાર માન્યો. ક્યુબ્સ ઘાયલોની ઝડપી સારવારમાં મદદ કરશે અને કિંમતી જીવન બચાવવામાં ફાળો આપશે.