પ્રધાનમંત્રીએ દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એકતા પર ભાર મૂકતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 30th, 11:00 am

આ સુભાષિત એ વાત પર ભાર મૂકે છે કે જ્યારે આપણા સંકલ્પો, વિચારો અને લાગણીઓ એક થઈ જાય છે, ત્યારે દરેક પ્રયાસ સફળ થાય છે, અને આપણે ભારતવર્ષના દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એકતા સાથે આગળ વધવું જોઈએ.

પ્રધાનમંત્રીએ સૌને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી

February 15th, 11:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાશિવરાત્રી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ કહ્યું, આદિદેવ મહાદેવ હંમેશા સૌ પર પોતાના આશીર્વાદ વરસાવે. સૌ સમૃદ્ધ બને અને આપણું ભારત સમૃદ્ધિના શિખર પર પહોંચે.