સંયુક્ત નિવેદન: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારત મુલાકાત
January 19th, 08:10 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 19 જાન્યુઆરી 2026ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. છેલ્લા દસ વર્ષમાં મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની આ પાંચમી ભારત મુલાકાત હતી અને UAEના રાષ્ટ્રપતિ તરીકે તેમની ત્રીજી સત્તાવાર ભારત મુલાકાત હતી.દુબઈના જેબેલ અલીમાં ભારત માર્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ
February 14th, 03:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસકે, DP વર્લ્ડ દ્વારા બાંધવામાં આવનાર દુબઈમાં જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોન ખાતે 14 ફેબ્રુઆરી 2024ના રોજ ભારત માર્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો.