પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝના વિજેતાઓને મળ્યા
July 04th, 09:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝના વિજેતા યુવાનો શંકર રામજટ્ટન, નિકોલસ મારાજ અને વિન્સ મહતોને મળ્યા.પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો
November 23rd, 09:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીયો અને અન્ય દેશોના મિત્રોને ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ક્વિઝ ભારત અને વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસી ભારતીયો વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવે છે અને તે આપણા સમૃદ્ધ વારસા અને જીવંત સંસ્કૃતિને ફરીથી જાણવાની એક અદ્ભુત રીત પણ છે.