કેબિનેટે કેમિકલ પાર્ક્સ માટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ (ભવ્ય રસાયણ)યોજનાને મંજૂરી આપી

July 24th, 04:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં ત્રણ સમર્પિત કેમિકલ પાર્ક્સની સ્થાપના કરવા માટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ અથવા ભવ્ય - રસાયણ (BHAVYA - Rasayan) યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાની જાહેરાત નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી.