પદ્મશ્રી ડૉ. ભક્તિ યાદવના અવસાન પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન
August 14th, 04:47 pm
વડાપ્રધાન મોદીએ આજે પદ્મશ્રી ડૉ ભક્તિ યાદવના અવસાન પર શોક પ્રગટ કર્યો છે. વડાપ્રધાને કહ્યું “ડૉ. ભક્તિ યાદવનું અવસાન દુઃખદાયી છે. મારી સંવેદનાઓ એ તમામ લોકો સાથે છે જેમને તેમના થકી હકારાત્મક અસર પડી હતી. ડૉ. ભક્તિ યાદવનું જીવન કરુણા અને સેવાનું પ્રતિક બની રહ્યું હતું. તેઓ આપણા તમામ માટે પ્રેરણારૂપ છે.”