મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

January 28th, 11:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો સાથે મારી સંવેદના છે. આ ગહન શોકની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો માટે શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરું છું, એમ શ્રી મોદીએ જણાવ્યું.