પ્રધાનમંત્રીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી બચીસિંહ રાવતના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

April 18th, 01:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શ્રી બચીસિંહ રાવતનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.