પ્રધાનમંત્રીએ બાબા આઢાવજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 08th, 11:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાબા આઢાવજીના નિધન પર શોક વ્યક્ત કર્યો.