80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નોંધ્યું હતું કે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરતી વખતે દેશભરના દરેક ધબકારા અને ઘરમાં તિરંગાની ભાવના અને નવા સંકલ્પો ગુંજી રહ્યા છે.80મા સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
August 15th, 06:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નોંધ્યું હતું કે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરતી વખતે દેશભરના દરેક ધબકારા અને ઘરમાં તિરંગાની ભાવના અને નવા સંકલ્પો ગુંજી રહ્યા છે.ભારતે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.
August 15th, 06:45 am
લાલ કિલ્લા પરથી 80મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ 140 કરોડ ભારતીયોની શક્તિ અને સંકલ્પનો ઉપયોગ કરીને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના તેમના સ્વપ્ન વિશે વાત કરી. તેમણે શાંતિ કાયદો, રેલવે વીજળીકરણ, ભારતના વેપાર કરારો, નક્સલવાદનો નાશ અને અન્ય મહત્વપૂર્ણ પહેલોનો ઉલ્લેખ કર્યો. તેમણે દેશવાસીઓને શક્તિની સપ્તધારા ને સ્વીકારવાનું આહ્વાન કર્યું.તારકેશ્વર, પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળ દિવસની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 05:13 pm
બાબા તારકનાથ અને બંગાળની આ પુણ્ય ભૂમિ પશ્ચિમ બંગાળ દિવસની આ ઐતિહાસિક તારીખ અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ આજે ચૂંટણી અને શપથ ગ્રહણ પછી મને પહેલીવાર આપની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. બંગાળની હવામાં હવે એક નવી તાજગી છે, અહીંના કણેકણમાંથી એક નવી ખુશબો આવી રહી છે, એવું લાગી રહ્યું છે, જાણે બંગાળ હવે બેડીઓમાંથી આઝાદ થઈ ગયું છે. જાણે બંગાળનું ગૌરવ પાછું લાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આજનો આ કાર્યક્રમ સાક્ષી છે, આ પરિયોજનાઓનો શુભારંભ ગવાહ છે કે આપણું બંગાળ પોતાના નવા ભવિષ્યના નિર્માણમાં લાગી ગયું છે. બંગાળના લોકોના ચહેરા પરની આ ચમક, ગામડે-ગામડે ખુશી અને વિશ્વાસનો ભાવ, હું આપના આ આનંદમાં ભાગીદાર બનવા માટે આવ્યો છું. આપનો એક વોટ, એક ચૂંટણી, કેટલું બધું પરિવર્તન લાવી શકે છે, તે બંગાળમાં સાફ-સાફ નજર આવી રહ્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હુગલી, પશ્ચિમ બંગાળ ખાતે ‘પશ્ચિમ બંગાળ દિવસ’ (પશ્ચિમબંગ દિવસ) ઉજવણીમાં ભાગ લીધો
June 20th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પશ્ચિમબંગ દિવસ' (પશ્ચિમ બંગાળ દિવસ) ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ રાજ્ય કક્ષાની ઉજવણી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જોડાયેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ તારકેશ્વર, હુગલી ખાતે યોજાઈ રહી છે. આ વર્ષના પશ્ચિમબંગ દિવસની થીમ: “પશ્ચિમ બંગાળ: વિરાસત, સંવાદિતા અને વિકાસ” (West Bengal: Heritage, Harmony and Development) રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક એકતા અને વિકાસની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.પ્રધાનમંત્રીએ ગરીબ કલ્યાણ અને માનવ સશક્તિકરણ પર કેન્દ્રિત 12 વર્ષની પરિવર્તનકારી પહેલો પર પ્રકાશ પાડ્યો
June 08th, 10:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એ વાત પર ભાર મૂક્યો હતો કે છેલ્લા 12 વર્ષોમાં ભારત અનેક પરિવર્તનોનું સાક્ષી બન્યું છે, અને જણાવ્યું હતું કે આ ફેરફારોના કેન્દ્રમાં ગરીબ અને વંચિતોનું કલ્યાણ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સરકાર હંમેશા અંત્યોદયથી પ્રેરિત રહી છે અને તેનો પ્રયાસ હંમેશા એ સુનિશ્ચિત કરવાનો રહ્યો છે કે વિકાસના લાભો તે લોકો સુધી પહોંચે જેઓ દાયકાઓથી પાછળ રહી ગયા હતા.દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 07:20 pm
તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. સ્થાનિક નેતાઓ અને નાગરિકોના મેળાવડાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જનમેદનીની ભારે ઉપસ્થિતિ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમની અગાઉની મુલાકાતને યાદ કરતા તેમણે નોંધ્યું કે કેવી રીતે તેમનું અગાઉનું અવલોકન વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે, અને આ પ્રદેશ હવે દેશના વિવિધ અને જીવંત સારનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “દમણ મિની ઈન્ડિયાનું એક જીવંત ઉદાહરણ બની ગયું છે, જ્યાં વિવિધ પ્રદેશોના લોકોનું નિવાસસ્થાન સમગ્ર દેશની સુંદર ઝલક પૂરી પાડે છે.”The teacher recruitment scam has destroyed thousands of families’ dreams: PM Modi in Birbhum, West Bengal
April 09th, 11:45 am
PM Modi launched a sharp attack on the TMC in his address at a massive public meeting in Birbhum, West Bengal. He alleged large-scale irregularities in welfare schemes and called for a decisive mandate for change in the upcoming Assembly elections. He urged people to press the lotus button at every booth and ensure a government that delivers development, dignity and security.The pot of TMC’s sins is now full: PM Modi in Asansol, West Bengal
April 09th, 11:40 am
PM Modi addressed a massive public meeting in Asansol, West Bengal, where he raised concerns over women’s safety, governance and illegal infiltration. Calling for a decisive mandate in the upcoming Assembly elections, he sharply criticised the ruling dispensation, alleging a politics of fear. The PM asserted that if there is one party committed to ensuring women’s rights, it is the BJP.TMC has created a system of “cut money” and commissions: PM Modi in Haldia, West Bengal
April 09th, 11:35 am
Prime Minister Narendra Modi delivered a high-energy address in Haldia, galvanising BJP supporters and setting the tone for the upcoming West Bengal Assembly elections. Addressing a massive gathering, PM Modi invoked the spirit of past political transformation and projected a similar wave sweeping across the state.PM Modi’s Haldia, Asansol & Birbhum rallies build massive momentum ahead of West Bengal polls
April 09th, 11:30 am
Prime Minister Narendra Modi delivered a high-energy address in Haldia, galvanising BJP supporters and setting the tone for the upcoming West Bengal Assembly elections. Addressing a massive gathering, PM Modi invoked the spirit of past political transformation and projected a similar wave sweeping across the state.Congress wants to push Assam back into instability and infiltration: PM Modi in Guwahati
February 14th, 03:00 pm
PM Modi addressed a massive public rally in Guwahati, where he said the recent Union Budget has further strengthened the vision of the BJP-NDA for the development of Assam and the North East. Calling the North East “Ashtalakshmi,” he said the region was ignored for decades by Congress but is now being served with dedication.PM Modi addresses a grand public rally in Guwahati, Assam
February 14th, 02:30 pm
PM Modi addressed a massive public rally in Guwahati, where he said the recent Union Budget has further strengthened the vision of the BJP-NDA for the development of Assam and the North East. Calling the North East “Ashtalakshmi,” he said the region was ignored for decades by Congress but is now being served with dedication.કેરળના તિરુવનંતપુરમમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 11:00 am
કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, મુખ્યમંત્રી પિનરાયી વિજયન, વિવિધ સ્થળોએથી જોડાયેલ કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, તિરુવનંતપુરમના ગૌરવ અને નવા ચુંટાયેલા મેયર, મારા લાંબા સમયના સાથીદાર વી.વી. રાજેશ, અને અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો! નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપી
January 23rd, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપી. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ ટિપ્પણી કરી કે કેરળના વિકાસ માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને આજે નવી ગતિ મળી છે. તેમણે ભાર મૂક્યો કે કેરળમાં રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત થઈ છે અને તિરુવનંતપુરમને એક મુખ્ય સ્ટાર્ટઅપ હબમાં રૂપાંતરિત કરવા માટે પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેરળથી, ગરીબ કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રવ્યાપી પહેલ પણ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડના લોન્ચ સાથે શરૂ થઈ છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આનાથી શેરી વિક્રેતાઓ, ફેરિયાઓ અને દેશભરના ફૂટપાથ પર કામ કરતા લોકોને ફાયદો થશે. તેમણે આ વિકાસ અને રોજગાર ઉત્પન્ન કરતી પહેલો માટે કેરળના લોકો અને દેશભરના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.Ending TMC’s Maha Jungle Raj and bringing BJP’s good governance is essential: PM Modi in Singur, West Bengal
January 18th, 03:35 pm
PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”PM Modi addresses a massive public rally in Singur, Hooghly, West Bengal
January 18th, 03:32 pm
PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”