પ્રધાનમંત્રીને સ્લોવાક રિપબ્લિકનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન - "ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ" એનાયત કરવામાં આવ્યું
June 15th, 11:35 pm
એક ખાસ સમારંભમાં, સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સ્લોવાકિયાનું સર્વોચ્ચ રાજ્ય સન્માન, ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ એનાયત કર્યું હતું.પ્રધાનમંત્રીને નોર્વેના સર્વોચ્ચ સન્માન “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઑફ મેરિટ”થી સન્માનિત કરાયા
May 18th, 07:35 pm
ઓસ્લોમાં આયોજિત એક વિશેષ સમારોહમાં, નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ’ એનાયત કર્યો હતો. આ એવોર્ડ વિદેશી સરકારના વડાઓને આપવામાં આવતું નોર્વેનું સર્વોચ્ચ સન્માન છે, અને તે નોર્વે અને માનવજાતના હિતમાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ એનાયત કરવામાં આવે છે.પ્રધાનમંત્રીએ સ્વીડનમાં 'રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર, ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ' મેળવ્યો
May 17th, 11:13 pm
ગોથેનબર્ગમાં આયોજિત એક વિશેષ સમારોહમાં, સ્વીડનના ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ‘રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર, ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ’ (Royal Order of the Polar Star, Degree Commander Grand Cross) એનાયત કર્યો હતો, જે 18મી સદીમાં સ્થાપિત સ્વીડનના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનું એક છે. આ પુરસ્કાર વિદેશી સરકારોના વડાઓને અસાધારણ જાહેર સેવા અને સ્વીડન સાથેના સંબંધોને મજબૂત કરવા માટેના યોગદાનની માન્યતા રૂપે આપવામાં આવતું સ્વીડનનું સર્વોચ્ચ સન્માન છે.પ્રધાનમંત્રીને બ્રાઝિલનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન "ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ" એનાયત કરાયો
July 09th, 12:58 am
બ્રાઝિલના રાષ્ટ્રપતિ, મહામહિમ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ એનાયત કર્યો.સાયપ્રસના સર્વોચ્ચ સન્માન, ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III સ્વીકારતી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
June 16th, 01:35 pm
'ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ-III' એવોર્ડ માટે હું તમને, સાયપ્રસ સરકાર અને સાયપ્રસના લોકોને હૃદયપૂર્વક ધન્યવાદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III એનાયત કરવામાં આવ્યો
June 16th, 01:33 pm
સાયપ્રસના રાષ્ટ્રપતિ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસનું સન્માન - ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III એનાયત કર્યું.પ્રધાનમંત્રી 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ ડે નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે
April 19th, 01:16 pm
17માં સિવિલ સર્વિસીસ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે. તેઓ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કરશે.પ્રધાનમંત્રીએ ‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી
March 07th, 10:02 am
પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ માટે બાર્બાડોસની સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ સન્માન 1.4 અબજ ભારતીયો અને ભારત અને બાર્બાડોસ વચ્ચેના ગાઢ સંબંધોને સમર્પિત કર્યું છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા
April 18th, 09:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ સંસદ રત્ન પુરસ્કાર 2023 મેળવનારા સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા
February 22nd, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા છે જેમને સંસદ રત્ન પુરસ્કાર 2023થી નવાજવામાં આવશે.પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર વિજેતા શ્રી બિરેન કુમાર બસાકે આપેલી ભેટ બદલ તેમનો આભાર માન્યો
November 13th, 09:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વણકર અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રી બિરેન કુમાર બસાક સાથેની તેમની વાતચીતને યાદ કરી અને ભેટ માટે તેમનો આભાર માન્યો.પ્રધાનમંત્રીએ હેલ્થગિરી એવોર્ડ 21 ના વિજેતાઓને અભિનંદન આપ્યા
October 02nd, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હેલ્થગિરી એવોર્ડ 21ના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.ખેલ રત્ન પુરસ્કારને હવેથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવશે: પ્રધાનમંત્રી
August 06th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને ભારતભરના નાગરિકો તરફથી ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવા ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમણે કહ્યું કે તેમની ભાવનાનું સન્માન કરીને ખેલ રત્ન પુરસ્કાર આથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાશે.પ્રધાનમંત્રીએ જનતાને પીપલ્સ પદ્મ માટે પ્રેરણારૂપ લોકોને નામાંકિત કરવા માટે કહ્યું
July 11th, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનતાને એવા લોકોને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે કહ્યું છે કે જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ઓછા જાણીતા છે. નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.સેરાવિક ખાતે પ્રધાનમંત્રીના મુખ્ય સંબોધનનો મૂળપાઠ
March 05th, 06:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેરાવીક 2021માં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્ય સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીનું સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું અતિ વિનમ્રતાપૂર્વક આ સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ એવોર્ડનો સ્વીકાર કરું છું. હું આ પુરસ્કારને અમારી મહાન ભારત માતાના લોકોને સમર્પિત કરું છું. હું આ પુરસ્કારને અમારી માતૃભૂમિની ગૌરવશાળી પરંપરાને સમર્પિત કરું છું, જેણે અમને પર્યાવરણની કાળજી અને એનું સંરક્ષણ કરવાનો માર્ગ દર્શાવ્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે, પર્યાવરણનું રક્ષણ અને એની દેખભાળની વાતમાં ભારતના લોકોએ સદીઓથી આખી દુનિયાનું નેતૃત્વ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમારી સંસ્કૃતિમાં પ્રકૃતિ અને આધ્યાત્મિકતા ગાઢ રીતે જોડાયેલી છે.પ્રધાનમંત્રીએ સેરાવીક કોન્ફરન્સ – 2021માં મુખ્ય સંબોધન કર્યું
March 05th, 06:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેરાવીક 2021માં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્ય સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીનું સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું અતિ વિનમ્રતાપૂર્વક આ સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ એવોર્ડનો સ્વીકાર કરું છું. હું આ પુરસ્કારને અમારી મહાન ભારત માતાના લોકોને સમર્પિત કરું છું. હું આ પુરસ્કારને અમારી માતૃભૂમિની ગૌરવશાળી પરંપરાને સમર્પિત કરું છું, જેણે અમને પર્યાવરણની કાળજી અને એનું સંરક્ષણ કરવાનો માર્ગ દર્શાવ્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે, પર્યાવરણનું રક્ષણ અને એની દેખભાળની વાતમાં ભારતના લોકોએ સદીઓથી આખી દુનિયાનું નેતૃત્વ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમારી સંસ્કૃતિમાં પ્રકૃતિ અને આધ્યાત્મિકતા ગાઢ રીતે જોડાયેલી છે.પ્રધાનમંત્રી સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડ પ્રાપ્ત કરશે અને 5મી માર્ચે સેરાવીક 2021 દરમિયાન મુખ્ય સંબોધન કરશે
March 04th, 06:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડ પ્રાપ્ત કરશે અને 5મી માર્ચે સાંજે 7 વાગ્યા આસપાસ કેમ્બ્રિજ રિસર્ચ એસોસિએટ્સ વીક (સેરાવીક) 2021 દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મુખ્ય સંબોધન કરશે.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 25th, 12:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)ના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણમંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઇરાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021ના વિજેતાઓ સાથે સંવાદ કર્યો
January 25th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)ના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણમંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઇરાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે
January 24th, 04:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરી, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (પીએમઆરબીપી) ના વિજેતાઓ સાથે સંવાદ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.