Prime Minister congratulates Tejaswin Shankar on winning Bronze in Men’s Decathlon at Commonwealth Games 2026

August 01st, 08:43 am

The Prime Minister, Shri Narendra Modi, has congratulated Tejaswin Shankar on winning the Bronze medal in the Men’s Decathlon event at the Commonwealth Games 2026 in Glasgow.

પ્રધાનમંત્રીએ પીવી સિંધુને જાપાન ઓપન 2026 નો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

July 19th, 07:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુને જાપાન ઓપન 2026 નો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે, જે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. શ્રી મોદીએ નોંધ્યું કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પીવી સિંધુનો દ્રઢ સંકલ્પ અને અસાધારણ કૌશલ્ય સંપૂર્ણ રીતે જોવા મળ્યા હતા અને તેઓ દેશભરના અસંખ્ય યુવા એથ્લેટ્સને રમવા અને ચમકવા માટે પ્રેરણા આપશે.

પ્રધાનમંત્રીએ નીરજ ચોપરાને તેમના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

May 17th, 09:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરનો આંકડો પાર કરવા અને તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે.

પ્રધાનમંત્રી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 7માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધનનો મૂળપાઠ

May 04th, 08:16 pm

બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મનસુખ ભાઈ, બહેન રક્ષા ખડસે, શ્રી રામનાથ ઠાકુરજી, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય કુમાર સિંહાજી ઉપસ્થિત અન્ય મહાનુભાવો, તમામ ખેલાડીઓ, કોચ, અન્ય સ્ટાફ અને મારા પ્રિય યુવા મિત્રો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો

May 04th, 08:02 pm

બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રીઓ શ્રી મનસુખ માંડવિયા, શ્રીમતી રક્ષા ખડસે, શ્રી રામ નાથ ઠાકુર આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ઓલિમ્પિક મેડલ વિજેતા અને પ્રખ્યાત એથલીટ કર્ણમ મલ્લેશ્વરી પ્રધાનમંત્રીને મળ્યા

April 15th, 09:54 am

ઓલિમ્પિક મેડલ વિજેતા અને પ્રખ્યાત રમતવીર કર્ણમ મલ્લેશ્વરીએ ગઈકાલે યમુનાનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાના તેમના પ્રયાસની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

January 23rd, 07:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.

ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ ટીમને અભિનંદન આપ્યા

January 19th, 11:06 pm

તેમની ધીરજ અને સમર્પણને પ્રશંસનીય ગણાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય પુરુષ ટીમને ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.

ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા ટીમને અભિનંદન આપ્યા

January 19th, 09:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય મહિલા ટીમને પ્રથમ ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.

ચેસ ચેમ્પિયન ગુકેશ ડી પ્રધાનમંત્રીને મળ્યા

December 28th, 06:34 pm

ચેસ ચેમ્પિયન ગુકેશ ડી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ તેમના દ્રઢનિશ્ચય અને સમર્પણની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે કહ્યું કે આજે તેમની વાતચીત યોગ અને ધ્યાનની પરિવર્તનકારી સંભાવનાની આસપાસ રહી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોના જેવલિન થ્રોમાં સિલ્વર જીતવા બદલ રમતવીર નવદીપને અભિનંદન પાઠવ્યા

September 08th, 08:33 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની જેવલિન F41 સ્પર્ધામાં સિલ્વર જીતવા બદલ એથ્લીટ નવદીપને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ સિમરન શર્માને મહિલાઓની 200 મીટર દોડમાં બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 08th, 08:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લીટ સિમરન શર્માને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોના શોટપુટમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા

September 07th, 09:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોના શોટપુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લેટ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રવીણ કુમારને ઉંચી કૂદમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 06th, 05:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એથ્લેટ પ્રવીણ કુમારને ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની હાઈ જમ્પ T64માં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુડોકા કપિલ પરમારને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 05th, 10:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એથ્લેટ કપિલ પરમારને ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની 60 કિગ્રા J1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેન્સ ક્લબ થ્રો ઈવેન્ટમાં સિલ્વર જીતવા બદલ પ્રણવ સૂરમાને અભિનંદન પાઠવ્યા

September 05th, 08:05 am

એથ્લેટ પ્રણવ સૂરમાની દ્રઢતા અને દ્રઢતાની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેમને ચાલી રહેલા પેરિસ પેરાલિમ્પિક્સમાં મેન્સ ક્લબ થ્રો F51 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોની ઊંચી કૂદમાં કાંસ્ય જીતવા બદલ રમતવીર મરિયપ્પન થંગાવેલુને અભિનંદન પાઠવ્યા

September 04th, 10:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચાલી રહેલ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની ઉંચી કૂદમાં T63 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રમતવીર મરિયપ્પન થંગાવેલુને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 400M T20 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ દીપ્તિ જીવનજીને અભિનંદન પાઠવ્યા

September 04th, 06:40 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એથ્લેટ દીપ્તિ જીવનજીને પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા 400M T20 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

2024 પેરિસ પેરાલિમ્પિક્સ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રીતિ પાલને બીજો મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 02nd, 10:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાલ ​​ચાલી રહેલી 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં બીજો મેડલ જીતવા બદલ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા

September 02nd, 10:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નિષાદ કુમારને પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.