પ્રધાનમંત્રીએ સહાયક સચિવ તરીકે નિયુક્ત 2024 બેચના IAS અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
June 23rd, 02:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં સેવા તીર્થ ખાતે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયેલા IAS 2024 બેચના 183 ઓફિસર ટ્રેનીઝ સાથે વાતચીત કરી હતી.પીએમએ સહાયક સચિવ તરીકે નિયુક્ત 2022 બેચના તાલીમાર્થી IAS અધિકારીઓ સાથે વાતચીત કરી
July 11th, 07:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવો તરીકે જોડાયેલા આઈએએસ 2022ની બેચના 181 તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.