પ્રધાનમંત્રી શ્રીએ એશિયન સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ ટીમોના સભ્યોને ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન

July 01st, 03:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપિકા પલ્લીકલ અને સંધુ હરિન્દરની એશિયન સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ ટીમના સભ્યોને ગોલ્ડ અને અનાહત સિંહ અને અભય સિંહને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.