પ્રધાનમંત્રીએ 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીને તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા

June 02nd, 03:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીના શાનદાર પ્રદર્શન બદલ પ્રશંસા કરી છે. દરેક ખેલાડીની મહેનત અને નિશ્ચય સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સ્પષ્ટપણે દેખાયો, શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં 27 મેડલ જીતવા બદલ ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા

July 17th, 12:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતીય ટુકડીના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી છે જેમાં ભારતીય ખેલાડીઓએ 27 મેડલ જીત્યા હતા, જે ચેમ્પિયનશિપની આવૃત્તિમાં વિદેશી ધરતી પર સૌથી વધુ મેડલ છે.