પ્રધાનમંત્રીએ શ્રી પ્રવેશ સાહિબ સિંહ, શ્રી આશિષ સૂદ, સરદાર મનજિંદર સિંહ સિરસા, શ્રી રવિંદર ઈન્દ્રરાજ સિંહ, શ્રી કપિલ મિશ્રા અને શ્રી પંકજ કુમાર સિંહને દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

February 20th, 01:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી પ્રવેશ સાહિબ સિંહ, શ્રી આશિષ સૂદ, સરદાર મનજિંદર સિંહ સિરસા, શ્રી રવિંદર ઇન્દ્રરાજ સિંહ, શ્રી કપિલ મિશ્રા અને શ્રી પંકજ કુમાર સિંહને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.