પ્રધાનમંત્રીએ પ્રખ્યાત અને બહુમુખી ગાયિકા આશા ભોંસલેજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
April 12th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આશા ભોંસલેજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમને ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને બહુમુખી ગાયિકાઓમાંના એક ગણાવ્યા હતા.પ્રધાનમંત્રીએ આશા ભોંસલેજીને હોસ્પિટલમાં દાખલ થવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી
April 12th, 10:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આશા ભોંસલેજીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે સાંભળીને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.PM condoles the demise of singer Asha Bhosle's son
October 01st, 05:00 pm