પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબનો ટેલિફોન કોલ મળ્યો
August 27th, 08:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફિનલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ એલેક્ઝાન્ડર સ્ટબનો ફોન કોલ મળ્યો હતો.બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રીને મળ્યા
July 07th, 05:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ અનવર બિન ઇબ્રાહિમ સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એલેક્ઝાન્ડર સ્ટબ સાથે ટેલિફોન પર વાતચીત કરી
April 16th, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિનલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એલેક્ઝાન્ડર સ્ટબ સાથે ટેલિફોન પર વાતચીત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં આપેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
October 10th, 02:35 pm
દસ વર્ષ પહેલાં મેં ભારતની 'એક્ટ ઈસ્ટ'ની નીતિ જાહેર કરી હતી. છેલ્લાં એક દાયકામાં આ પહેલે ભારત અને આસિયાન દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધોને પુનર્જીવિત કર્યા છે અને તેમને નવી ઊર્જા, દિશા અને ગતિથી પ્રેરિત કર્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં આપેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
October 10th, 02:30 pm
દસ વર્ષ પહેલાં મેં ભારતની 'એક્ટ ઈસ્ટ'ની નીતિ જાહેર કરી હતી. છેલ્લાં એક દાયકામાં આ પહેલે ભારત અને આસિયાન દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધોને પુનર્જીવિત કર્યા છે અને તેમને નવી ઊર્જા, દિશા અને ગતિથી પ્રેરિત કર્યા છે.