અરુણાચલ રંગ મહોત્સવ એ અરુણાચલ પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીની ઉજવણી છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સિદ્ધાંતો સાથે સંરેખિત છે: પ્રધાનમંત્રી શ્રી
August 09th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ગુવાહાટી સહિત ભારતના વિવિધ ભાગોમાં ઉજવાઈ રહેલા અરુણાચલ રંગ મહોત્સવ પર આનંદ વ્યક્ત કર્યો છે.