પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં તાઈકવૉન્ડો - મહિલા K44 -47KG ઈવેન્ટમાં અરુણા દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

October 23rd, 06:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં તાઈકવૉન્ડો - મહિલા K44 -47KG ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.