રામનવમીના પ્રસંગે પ્રધાનમંત્રી તમિલનાડુની મુલાકાત લેશે અને રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતાં નવા પમ્બન રેલ બ્રીજનું ઉદઘાટન કરશે
April 04th, 02:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલનાં રોજ તમિલનાડુની મુલાકાત લેશે. રામનવમીના પ્રસંગે બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ નવા પમ્બન રેલ બ્રિજ - ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરશે અને રોડ બ્રિજ પરથી ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપશે અને પુલની કામગીરીના સાક્ષી બનશે.પ્રધાનમંત્રીએ તમિલનાડુના અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી
January 20th, 07:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી.