પ્રધાનમંત્રીએ વિકસિત ભારત એમ્બેસેડર આર્ટિસ્ટ વર્કશોપની પ્રશંસા કરી

March 11th, 02:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પુરાણા કિલ્લા ખાતે આયોજિત વિકસિત ભારત એમ્બેસેડર આર્ટિસ્ટ વર્કશોપની પ્રશંસા કરી હતી જેમાં 50,000થી વધુ કલાકારો સ્થળ પર એકઠા થયા હતા.